________________
अर्थ : केवलज्ञान गुण की तरह सर्व द्रव्यों के सामान्य स्वभाव को ग्रहण करनेवाला केवलदर्शन गुण भी अनन्त है । इसी तरह प्रभु का चारित्र गुण भी अनन्त पर्याय से युक्त होने के कारण अनन्त है ।
चारित्र अर्थात् स्वधर्म (स्वभाव) में रमण और परधर्म में अरमण अथवा स्वरूपरमण और परभाव निवृत्ति-यह चारित्र परिणति का स्वरूप है । अपनी ज्ञान, दर्शन और वीर्यादि गुणों की परिणमन शक्ति को सर्व परभावों से रोककर स्वभाव में ही स्थिर रखना, यह संवरभावरूप चारित्र की अनन्तता है । वीर्यादि गुण की भी स्वधर्म सापेक्ष अनन्तता समझ लेनी चाहिए ।
અર્થ : કેવલજ્ઞાન ગુણની જેમ સર્વ દ્રવ્યોના સામાન્ય સ્વભાવને ગ્રહણ કરનારો કેવલદર્શન ગુણ પણ અનંત છે. તેમ જ, પ્રભુનો ચારિત્ર ગુણ પણ અનંત પર્યાયથી યુક્ત હોવાથી અનંત છે. | ચારિત્ર એટલે સ્વ-ધર્મ(સ્વભાવ)માં રમણ અને પર-ધર્મ, પર-ભાવમાં અરમણ અથવા સ્વરૂપ-રમણ અને પરભાવ-નિવૃત્તિ, એ ચારિત્ર પરિણતિનું સ્વરૂપ છે. અને પોતાની જ્ઞાન, દર્શન અને વીર્યાદિ ગુણોની પરિણમન શક્તિને સર્વ પ૨-ભાવોથી રોકી, સ્વભાવમાંજ સ્થિર રાખવી, એ સંવરભાવરૂપ ચારિત્રની અનંતતા છે.
આ રીતે, વીર્યાદિ ગુણની પણ સ્વ-ધર્મ સાપેક્ષ અનંતતા સમજી લેવી. સ્વો. બાલાવબોધ એટલા સર્વ વિશેષ ભાવ જે સર્વ સામાન્ય-યુક્ત છે, તે સર્વ કેવલજ્ઞાન-ગમ્ય છે. અથવા સામાન્યાશ્રયી છે જે વિશેષ, તે સામાન્ય વિના નહીં અને સામાન્ય, તે વિશેષ વિના નહીં. સર્વ પદાર્થ સામાન્ય-વિશેષરૂપ જ છે. ‘ર સામä, તગો નત્રિ વિસો વપૂરૂં ૧ |'' અર્થ : જો સામાન્ય નથી, તો તેથી આકાશ પુષ્પની જેમ વિશેષ (પણ) નથી. तथा च संमतौ - "दव्वं पज्जवविउअं दबविउत्ता य पज्जवा नत्थि ।
૩ખાટ , વરૂ ત્રિશં નવરji gવે || 9 ||'' રૂરિ || અર્થ : દ્રવ્ય પર્યાયથી રહિત (હોઇ શકે), પરંતુ પર્યાયો દ્રવ્યથી રહિત ન હોય. તેથી ‘ઉત્પાદ-સ્થિતિ-વ્યય’ એ દ્રવ્યનું લક્ષણ છે.
તે માટે સર્વ દ્રવ્યને વિષે સામાન્ય-ધર્મ અનંતા છે. તે સર્વ કેવલ દર્શન ગુણે દેખે છે, તેથી પણ અનંત-ગુણા સામાન્ય-ધર્મને દેખી શકે એવી શક્તિ છે. તેથી એટલા પર્યાયમય કેવલ-દર્શન ગુણ છે.
उक्तं च विशेषावश्यके - “યાવન્તો દિ વસ્ય પર્યાયાતાવત્તાસ્તવમાસનૈન જ્ઞાનયાદા : ||'' અર્થ : જેટલા શેયના પર્યાયો છે તેના પ્રકાશકપણાથી જ્ઞાનના પણ તેટલા (પર્યાયો) અપેક્ષિત છે. तथा भगवत्यङ्गे - ‘viતા સંસાપક્ઝવા રૂતિ //’ અર્થ : દર્શન ગુણના પર્યાયો અનંત છે.
વાસ્તે કેવલદર્શન પણ અનંતું છે. એ દર્શન સર્વ પદાર્થના અસ્તિત્વ, સત્વ, વસ્તુત્વ, પ્રમેયવાદિ સામાન્ય દ્રવ્યાસ્તિકને દેખે છે. એમ, ચારિત્ર ગુણ, તે પણ અનંત-પર્યાયી છે.
છ દ્રવ્ય કરી (દ્રવ્યમાં) પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વ-ધર્મ છે તથા પોતાથી ભિન્ન અનંતા જીવ દ્રવ્ય તથા સર્વ અજીવ દ્રવ્ય, તેહના ધર્મ તે પર-ધર્મ છે. એટલે, સર્વ સ્વ-ધર્મમાં રમણ, પર-ધર્મમાં અરમણ, એ સર્વ પર્યાય ચારિત્રના છે. એટલે સ્વરૂપ-રમણ, પરભાવનિવૃત્તિ, એ ચારિત્રની પરિણતિ છે.
અને, અનાદિનું જે પ૨-૨મણીયપણું ભૂલથી થયું હતું તે નિવારીને સ્વ-શક્તિ ચેતના-વીર્યાદિકની પરિણતિ, તે પર-ભાવથી રોકીને સ્વરૂપ વિષે રાખવી, એ સંવરભાવ તે ચારિત્રની અનંતતા છે.. - તે સંયમ-શ્રેણી શ્રી વ્યવહારભાર્થે કહી છે જે, સર્વ જીવથી અનંત-ગુણા ચારિત્રના ઉઘાડા વિભાગની એક ‘વર્ગણા' કરિયેં, તેવી
મેં એક ‘સ્પદ્ધક' થાય, તેવા અસંખ્યાત સ્પર્ધ્વ કે એક ‘સંયમ-સ્થાનક' થાય, તે સર્વ ‘જઘન્ય’ સંયમ-સ્થાન, તે વલી અસંખ્ય ષટુ-ગુણરીતેં અસંખ્ય ષટ્-ગુણ કરતાં ‘સર્વોત્કૃષ્ટ’ અસંખ્યાતમું સંયમ-સ્થાન થાય. એ ચારિત્રની અવિભાગની અનંતતા દેખાડી. તે સર્વ ચારિત્ર ગુણ હે પ્રભુ ! તમારો નિરાવરણ છે. તે માટે ચારિત્ર અનંતું છે.
|| તિ વતુર્થTTયાર્થ: || ૪ ||
www.jainelibrary.org
Jain Education Interational
For Personal & Private Use Only
| ૨૧૨