________________
llK.Il
मोहादिकनी घूमी. સતાનિીયર,દ્દો अमल अखंड अलिप्त, स्वभाव ज सांभरे हो लाल ।स्व तत्त्व रमण शुचि ध्यान, પ્રો ને આ દોહા ||મ.|| ते समतारस धाम, स्वामिमुद्रा वरे, हो लाल ।स्वा.॥४॥
अर्थ : हे प्रभो ! अनादिकाल से लगी हुई मोहादि की मूर्च्छा उतरती है अर्थात् अतत्त्व में तत्त्वबुद्धिरूप मिथ्यात्व दूर होता है तब निर्मल, अखण्ड और कर्म से अलिप्त आत्मस्वभाव की पहचान होती है । श्री अरिहन्त प्रभु के पवित्र प्रशस्त ध्यान से जो साधक आत्मतत्त्व में रमणता करके प्रभु के साथ एकत्व का अनुभव करता है और शुक्लध्यानाग्नि से सकल घाती कर्मों का क्षय करता है वही समतारस के भण्डार, तीन लोक के स्वामी अरिहन्त परमात्मा जैसी शान्त मुद्रा को प्राप्त कर सकता है ।
અર્થ : હે પ્રભુ ! અનાદિ કાળથી વળગેલી મોહાદિની મૂર્છા ઊતરે છે એટલે કે, અતત્ત્વમાં તત્ત્વ-બુદ્ધિરૂપ મિથ્યાત્વ દૂર થાય છે ત્યારે નિર્મલ, અખંડ અને કર્મથી અલિપ્ત એવા આત્મ-સ્વભાવની ઓળખ થાય છે. શ્રી અરિહંત પ્રભુના પવિત્ર-પ્રશસ્ત ધ્યાન વડે જે સાધક આત્મ-તત્ત્વમાં રમણતા કરી પ્રભુ સાથે એકત્વ અનુભવે છે અને શુક્લ-ધ્યાનાગ્નિથી સકલ ધાતી કર્મોનો ક્ષય કરે છે, તે જ સમતા૨સના ભંડાર એવા ત્રણ લોકના સ્વામી અરિહંત પરમાત્માના જેવી શાંત મુદ્રાને પામી શકે છે.
સ્વો. બાલાવબોધ : હે પ્રભુ ! તાહરી મુદ્રા તે પરમ સમતાનું ધામ છે. એવી બીજી કોઇની ન હોય, કેમ કે એહવી સકલ ૫૨-ભાવ રહિત પરિણતિ તો જેણેં એમ કર્યું હોય, તેને જ નિપજે. તે કહે છે
મોહ જે મુંજતા પરિણામ, તેહની ઘૂમિ જે સ્વરૂપ અગ્રાહકતા, પર-ભાવ ગ્રાહકતા, પર-ભાવ-રમણતારૂપ, વિભાવતા તે અનાદિ કાલની આત્માને વિષે છે.
ઇહાં પ્રશ્ન- ‘“જે એ વિભાવતા અનાદિની છે તે આત્માનો સ્વ-પરિણામ છે ? કિંવા ૫૨-પરિણામ છે ? જો સ્વ-પરિણામ છે, તો વિભાવ શા વાસ્તે કહો છો ? અને જો ૫૨-પરિણામ છે, તો અનાદિ કેમ કહિયેં ?''
તેહને ઉત્તર- જે આદિ કેતાં પહેલો જીવ અને પછી કર્મ કહિયેં, તો પેહલા સિદ્ધ પછી કર્મ લાગે અથવા પેહલાં કર્મ અને પછી જીવ એમ કહિયેં, તો કર્તા વિના કર્મ કેમ સંભવે ? એ પક્ષ ઉપજે તે માટે અનાદિ સહજાત-સંયોગ છે.
તિહાં કોઇ પૂછે જે-ઉભયનો સંયોગ એકઠો કહો, તો કારણ-કાર્યનો સંબંધ કેમ રહે ?
તેહને ઉત્તર- જે ઉપાદાન-ધર્મ એક સમયમાં એકઠી જ કાર્ય-કારણતા છે. જેમ સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાનને છે, તેની પેરે ઇહાં પણ શ્રી વિશેષાવશ્યકથી જાણવું -
યયુક્ત – || ગાથા ||
ન ય મ્મસ વિ પુત્રં, ઋત્તુરમારે સમુધ્મવો ગુત્તો ।
निक्कारणओ सो वि य, तह जुगवयुष्पत्तिभावे य ।। "
(વિ.મા..૧૮૦૬)
અર્થ : (૧) કર્તાના અભાવમાં પહેલાથી જ, (૨) નિષ્કારણથી જ તથા (૩) જીવ અને કર્મ-બન્નેનો યુગપત્ ઉત્પત્તિભાવ-( એ ત્રણે વિક્લ્પથી) કર્મનો સમુન્દ્ભવ યુક્ત નથી.
ઇત્યાદિ ગાથાથી જાણવો.
કોઇ પૂછશે જે- અનાદિનો મલેલો, તેનો વિયોગ કેમ થાય ?
તેહને કહિયેં - || ગાયા ||
Jain Education International
For Personal ૧૯ ૬ Use Only
www.jainelibrary.org