________________
"जह चेह कंचणोबल-संयोगोऽणइसंतइगओ वि ।
છMડુ સવા, તદ નો વીવ-માણે ||’’ તિ પૂચવીચાત્ || (વિ.મ.TT_9493) અર્થ ઃ જેવી રીતે અહિં સુવર્ણ અને પત્થરનો(માટીનો) સંયોગ અનાદિનો મળેલો હોવા છતાં પણ ઉપાયો વડે તે દૂર થાય છે, તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ ઉપાયપૂર્વક દૂર થાય છે.
એટલે એ વિભાવ-પરિણામ યદ્યપિ અનાદિનો છે પણ પ્રકૃતિક છે, સ્વરૂપ નથી માટે એનો વિયોગ તે કીધો થાય. તેવારેં કોઇ કહેશે જે- એ વિભાવનું કર્તાપણું કેમ છે ?
તેને કહે છે જે- આત્મા સ્વરૂપ-કન્ન, તેહને સ્વરૂપ-આવ પરભાવ-સંયોગૅ પર-કર્તાપણું થયું છે, તે વિભાવ-મોહની ધૂમિ ઉતરે મિથ્યાત્વની ભુલ ટલે તેવારેં ‘અમલ' કેતાં રાગ-દ્વેષરહિત, ‘અખંડ' કેતાં કેવારેં ખંડાય નહીં, ‘અલિપ્ત' કેતાં પર-સંગના લેપ-રહિત એવો પોતાનો સહજ સ્વભાવ સાંભરે, ભાસન-ગોચરમાં આવે. | યદ્યપિ, કમેં લેપાણી છે તો પણ સ્વભાવૅ અલિપ્ત છે-નિરામય છે. કર્મ-સંબંધ છે પણ કર્મથી ન્યારો છે-નિઃસંગ છે. એવો આત્મા જેવારે
ઓલખાણમાં આવે, પછી તેહ જ સાધક આત્મા પોતાનું તત્ત્વ જે શુદ્ધ-નિશ્ચયનયથી વસ્તુ-સ્વભાવ, તેહમાં રમે. અનાદિ પોગલિક અશુદ્ધવર્ણાદિ-રમણ તજીને પોતાના જ્ઞાનાદિ અનંત ગુણમાં રમે. એહ જ તત્ત્વ-ચારિત્રતા પ્રગટૅ.
પછી, શુચિ કેતાં પવિત્ર-નિર્મલ ધ્યાન, તે પ્રથમ અરિહંતાદિ ગુણીના ગુણ-સ્વરૂપમાં તન્મયતારૂપ ધર્મ-ધ્યાન ધ્યાયીને પોતાના અનંતા પર્યાયની પરિણતિ-પ્રાગુભાવ-અનુભવે કત્વ અને સત્તાગત તિરોભાવીનું ભાસન-એકત્વ શુક્લ-ધ્યાન ભણી જે પુરુષ આદરે કેતાં અંગીકાર કરે, તે પુરુષ સર્વ વિભાવ ક્ષય કરીને પરમ સમતા-રસના ધામ એહવા સ્વામી શ્રી જિનંદ્ર દેવ, તેહની મુદ્રા પામે એટલે વીતરાગાવસ્થા પામનિર્મલ પૂર્ણાનંદી થાય.
|| ત વતુર્થTIOાર્થ: || 8 ||
ઘ૧,
પ્રભુ ત્રિકુન નાથ, दासहताहरो,होलालादा.॥ करुणानिधि अभिलाष,
મુ સ્વરોરોઠI[W.IT आतम वस्तुस्वभाव, सदा मुझसांभरो,होलालास.॥ भासन वासन एह,
अर्थ : हे प्रभो ! आप तो तीन लोक के स्वामी (अप्राप्त गुण को प्राप्त करानेवाले और प्राप्त गुण के रक्षण-कर्ता) हैं और मैं तो आपका अदना-सा दास हूँ । हे करुणा सागर प्रभो ! मेरा यह सच्चा मनोरथ है कि, मेरे आत्मस्वभाव का-जो वस्तुतः शुद्ध ज्ञानादि गुणमय है, मुझे सदा स्मरण बना रहे ।
हे प्रभो ! प्रतीति, श्रद्धा, भासन, ज्ञान और तन्मयतापूर्वक की रमणता भी मुझे मेरे स्वभाव की ही हो । साधकभाव में साधकरूप से और सिद्धावस्था में सिद्धरूप में स्वभाव-रमणता हो । यही मेरी एकमात्र अभिलाषा है ।।
અર્થ : હે પ્રભુ ! આપ તો ત્રણ ભુવનના સ્વામી (અપ્રાપ્ત ગુણને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્ત ગુણનું રક્ષણ કરનારા) છો અને હું તો આપનો અદનો દાસ છું. હે કરુણા-સાગર પ્રભુ ! મારો આ સાચો મનોરથ છે કે- “મારો આત્મ-સ્વભાવ જે વસ્તુનું સ્વરૂપે શુદ્ધ જ્ઞાનાદિ ગુણમય છે તેનું મને સદા સ્મરણ રહો.' ' | હે પ્રભો ! પ્રતીતિ, શ્રદ્ધા, ભાસન, જ્ઞાન અને તન્મયતાપૂર્વકની રમણતા પણ મને મારા સ્વભાવની થાઓ. સાધકભાવમાં સાધકરૂપે અને સિદ્ધાવસ્થામાં સિદ્ધરૂપે સ્વભાવ-રમણતા થાય એ જ એક મારી અભિલાષા છે.
Jain Education International
For Personal & Private Use Only
- ૧૯૭.
www.jainelibrary.org