________________
(૬) જેવારેં સાધક જીવ દશમે સૂક્ષ્મ-સંપરાય ગુણઠાણે ચડ્યો, શુક્લ-ધ્યાનના પ્રથમ પાયાને અંતેં આવ્યો, પરમ નિર્મલ ભાવ વર્યો, તે વેલાએ જેટલી આત્મ-ગુણની સાધના કરતાં યોગ-વીર્યની સહાયૅ સાધકતા થાય તે સર્વ અપવાદું છે.
અને ઉત્સર્ગમાર્ગે તો યોગ-ધર્મ પણ આત્માને તજવા યોગ્ય છે તે પણ તે કાલે સાધનારૂપ છે. તે માટે ઇહાં કારણિક ગ્રહ્યો પણ સ્વરૂપ મધ્યે નહીં અને જેટલું કારણરૂપ લહિયેં તે સર્વ અપવાદ છે. માટે દશમે ગુણઠાણે ‘સમભિરૂઢ-નર્યો ” અપવાદ ભાવ-સેવના છે.-એ પણ આસન્ન સાધક્તા
.
૬
(૭) જેવારેં શુક્લધ્યાનને બીજે પાયે એકત્વ-વિતર્ક-અપ્રવિચારૂપે ચડ્યો, ભાવ-મુનિ નિર્વિલ્પ સમાધિ વર્યો, સ્વરૂપએકત્વે પરિણમ્યો, તેવારે સાધનાનું પૂર્ણપણું થયું તે માટે ‘એવંભૂત-નય’ સેવના થઇ.
તો કોઇ પૂછે જે-અયોગી ગુણઠાણા સુધી સાધના છે તો ઇહાં ક્ષીણ-મોહ ગુણઠાણે સેવનાને એવંભૂત કેમ કહો છો?
તેને ઉત્તર કહે છે જે-અયોગી સુધી તો ‘ઉત્સર્ગ-સાધના’ છે અને ઇહાં તો અપવાદ-સાધનાનો અધિકાર છે તેથી અપવાદ-સાધના ઇહાં પૂરી થઇ.
વલી કોઇ પૂછે જે – અમમ-નિર્મોહ અવસ્થામાં શું અપવાદપણું છે?
તેહને ઉત્તર જે-શુક્લ-ધ્યાનનો બીજો પાયો પણ હજી સચેતનાનું એક આત્મ-ધર્મ રાખવું-તે પ્રયોગ છે. હજી સયોગ-વીર્ય ઉદેકાનુગતનું સહાય છે તથા શ્રુતજ્ઞાનનું અવલંબન છે અને ક્ષયોપશમી શ્રુત તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગ મૂલ આત્મિક વસ્તુ-ધર્મ નથી અને તેમનું આલંબન છે તિહાં સુધી અપવાદ છે તે માટે નિર્મોહી બારમે ગુણસ્થાનકે “એવંભૂત-નર્દે’ અપવાદે ભાવ-સેવા જાણવી. એ ‘અપવાદ ભાવ-સેવના'ના સાત નર્યો કરી સાત ભેદ કહ્યા.
|| રૂત્તિ પશ્ચમFITયાર્થ: | 4 |
उत्सर्गे समकित गुण प्रगट्यो, नैगम प्रभुता अंश जी। संग्रह आतम सत्तारूबी, मुनि पद भाव प्रशंसे जी॥ [ શ્રી રંગ..
अर्थ : अब उत्सर्ग भावसेवा के सात प्रकार बताते हैं
(१) जब तत्त्वनिर्धारणरूप क्षायिक सम्यक्त्व की प्राप्ति होती है तब पूर्ण प्रभुता का एक अंश प्रकट होता है। इससे आत्मा का कार्य एक अंश में सफल हुआ, ऐसा माना जा सकता है । यह नैगमनय से उत्सर्ग भावसेवा है ।
(२) सम्यक्त्व की प्राप्ति के पश्चात् जब भाव-मुनिपद को प्राप्त कर आत्मसत्ता का भासन, रमण और उनमें तन्मयता होती है तब उपादान का स्मरण जागृत होने से आत्मा स्वसत्तावलंबी बनता है, यह संग्रहनय से उत्सर्ग भावसेवा है ।
(३) अप्रमत्त दशा प्राप्त होने पर जब आत्मा की ग्राहकता, व्यापकता, भोक्तृता, कर्तृता आदि सर्व शक्तियाँ आत्मस्वरूप में प्रवृत्त होती हैं तब अन्तरंग व्यवहार वस्तुस्वरूप की अपेक्षा से होता है । यह अवस्था व्यवहारनय से उत्सर्ग भाव सेवा है । इस मुनिपद का भाव अतिशय प्रशंसनीय है।
અર્થ : હવે ઉત્સર્ગ ભાવ-સેવાના સાત ભેદ બતાવે છે
(૧) જ્યારે તત્ત્વ-નિર્ધારૂપ ક્ષાયિક- સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે પૂર્ણ પ્રભુતાનો એક અંશ પ્રગટ થાય છે તેથી આત્માનું એક અંશે કાર્ય સફલ થયું ગણાય છે તે ‘નૈગમ-નયે ' ઉત્સર્ગ ભાવ-સેવા છે.
(૨) સમ્યકત્વ-પ્રાપ્તિ બાદ જ્યારે ભાવ-મુનિપદને પામી આત્મ-સત્તાનું ભાસન, રમણ અને તેમાં તન્મયતા થાય છે ત્યારે ઉપાદાનનું
www.jainelibrary.org
Jain Education International
For Penge
Private Use Only