________________
અતિશય-સંપદા, તિહાં જ ઉપયોગ રાખે અને કેવારેં શ્રી પ્રભુજીની પ્રભુતા વિસારે નહીં.
બહુમાન મધ્યે શ્રી વીતરાગ તે સર્વથી અધિક-મોટાપણે સદહે, વીર્ય તે જિન-ભક્તિને વિષે ફોરવે તથા ચરણ કહેતાં ચારિત્રને શ્રી અરિહંતના ગુણને વિષે રમણ-એકત્વ-તન્મયતાપણું પામીને રહે.
ઇહાં જે ક્ષાયોપશમી આત્મ-ગુણની પ્રવૃત્તિ ભાસનાદિક, તે સર્વ શ્રી અરિહંત-અનુયાયી થઇ તે માટે એ ‘વ્યવહાર-નવેં’ અપવાદ ભાવસેવના કહિયેં.
| (૪) પ્રભુ શ્રી પરમાત્મા અયોગી અલેશી, તેના ગુણને અવલંબીન-આદરીને પરિણામ જે અંતરંગ આત્મ-દ્રવ્યની ક્ષયોપશમી-પરિણતિ સામાન્ય ચક્રભાવરૂપ, તે મધ્યે તન્મયપણે જે નહીં વીસરે એવા સ્મરણપણે તદુપયોગૅ રહે. - તે જિહાં સુધી ધર્મધ્યાનરૂપે આલંબી સાધે તિહાં સુધી ઋજુસૂત્ર-નમેં અપવાદ ભાવ-સવના કહિયેં.-એ પણ આત્મ-સાધનરૂપ જે ઉત્સર્ગ ભાવ-સેવા તેનું કારણપણું છે તેથી એ અપવાદ સેવા કહી.
| ત વતુર્થTTયાર્થઃ || 8 ||
२न्हें शुक्ल ध्यानारोहण, समभिरुढ गुण दशमें जी। बीय शुक्ह अविकल्प एकत्यें, एवंभूत ते अममें जी॥
શ્રી ચંદ્રપ્રકોપી
अर्थ : (५) श्री अरिहन्त परमात्मा के शुद्ध द्रव्य के आलम्बन द्वारा पृथक्त्व-वितर्क- सप्रविचाररूप शुक्नध्यान (प्रथम प्रकार) को ध्याना, शब्दनय । की अपेक्षा से अपवाद भावसेवा है ।
(६) दसवें सूक्ष्मसम्पराय-गुणस्थानक को प्राप्त करना, समभिरुढनय की अपेक्षा से अपवाद भावसेवा है ।
(७) बारहवें क्षीणमोह गुणस्थानक को (शुक्लध्यान के दूसरे प्रकार) अर्थात् निर्विकल्प- समाधि को प्राप्त करना, यह एवंभूतनय की अपेक्षा से अपवाद भावसेवा है ।
અર્થ : (૫) શ્રી અરિહંત પરમાત્માના શુદ્ધ દ્રવ્યના આલંબન વડે પૃથત્વ-વિતર્ક-સપ્રવિચારરૂપ શુક્લ-ધ્યાન(ના પ્રથમ પ્રકારને) ધ્યાવવું તે ‘શબ્દ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે.
(૬) દશમા સૂક્ષ્મ-સંપરાય ગુણસ્થાનકને પ્રાપ્ત કરવું તે ‘સમભિરૂઢ-નય'ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે.
(૭) બારમા ક્ષીણ-મોહ ગુણસ્થાનકને(શુક્લ-ધ્યાનના બીજા પ્રકાર) એટલે કે નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરવી તે ‘એવંભૂત-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે.
સ્વો. બાલાવબોધઃ (૫) હવે શ્રી પ્રભુરૂપ શુદ્ધ દ્રવ્યને આલંબીને જે જીવ ભાવ-મુનિ તત્ત્વ-રુચિ થઇ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રયીમલી પરિણમીને જે પૃથક્વ-વિતર્ક-સપ્રવિચારરૂપ શુક્લ-ધ્યાનપણે પરિણમ્યો તેવારેં એ જીવ ‘શબ્દ-નર્યું' ભાવ-સેવનાવંત થયો.
એટલે ઋજુસૂત્ર-નયમાં તો પ્રશસ્ત-ઉર્દક સહિત અરિહંત-ગુણની ઇષ્ટતાદિક પરિણામને સહકારૅ હતો અને જિહાં શબ્દ-નય થયો તિહાં પ્રશસ્તાલંબનનું કાર્ય પડે નહીં સાધક જે ભવ્ય જીવ તેહના ગુણ તે સર્વ પ્રભુ-ગુણથી એકત્વ થઇ સ્વરૂપ-એકત્વતા પામ્યા શુક્લ-ધ્યાનની શુદ્ધતાને પરિણામ્યા. તેવારે ‘શબ્દ-નય’ અપવાદ ભાવ- સેવન કહિયે.
ઇહાં પણ નિમિત્તપૂર્વક મંડાણ છે તે માટે અપવાદૈ ભાવ-સેવના કહી અથવા સાધનપણા માટે અપવાદ કહી બોલાવ્યો.
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org
૧૭૮