________________
સકલવચન-પર્યાયરૂપ પરિણતિ તે ‘સમભિરૂઢ-નય’ છે તથા વચનપર્યાય-અર્થપર્યાયરૂપ સંપૂર્ણ તે “એવંભૂત-નય’ છે.
માટે એ શબ્દાદિક ત્રણ તે વિશુદ્ધ નય છે. ભાવ-ધર્મ મધ્યે મુખ્ય ભાવ તે ઉત્તર-ઉત્તર સૂક્ષ્મતાના ગ્રાહક છે. એ રીતે નયનો અધિકાર સંક્ષે મેં કહ્યો. - હવે એ સાતે નર્યો કરી ‘અપવાદ ભાવ-સેવના'ના સાત ભેદ કહે છે :
(૧) શ્રી અરિહંતરૂપ સ્વ-જાતિ અન્ય-દ્રવ્ય, તેહના સ્વરૂપને ચિંતવને જે ચેતનાનો અંશ-પ્રભુના ગુણને અનુયાયી સંકલ્પ પહેલાં કેવારેં ન થયો હતો તે સંકલ્પ વિષયાદિકથી નિવારીને પ્રભુ-ગુણે જોડ્યો. એ નિમિત્તાવલંબીપણા માટે “અપવાદ', અંતરંગ પરિણામ તે ‘ભાવ સેવના', સંકલ્પરૂપ એક ગમે માટે ‘નગમ-નમેં’ અપવાદ ભાવ-સેવના જાણવી.-એ આત્મ-સિદ્ધિ નીપજાવવાનું કારણ છે. | (૨) શ્રી અરિહંત દેવની નિષ્પન્ન અસંખ્યાત-પ્રદેશે નિરાવરણ સર્વ સ્વ-શક્તિને ચિંતવે. પોતાની સત્તા પણ તેહવી વિચારે, ઉભયનો તુલ્યારોપ કરે અને અણનિપનાનો પશ્ચાત્તાપ કરે. નિપનાનું પરમાત્મ-ધર્મનું બહુમાન કરે. તથા ‘ભેદ' કહેતાં દ્રવ્યથી-ક્ષેત્રથી-કાલથી-ભાવથી
શ્રી પ્રભુજી તથા માહરું દ્રવ્ય ભિન્ન છે અને સત્તા-સાધર્મ ‘અભેદ' છે.-એહવા સાપેક્ષપણે જે બહુમાનયુક્ત સત્તા પ્રગટ કરવાની રુચિવંત એવો વિકલ્પ, તે ‘સંગ્રહ-નકે’ અપવાદ ભાવ-સેવના કહિયેં.
| તિ તૃતીયTTયાર્થ: | ||
વ્યક્ટરંતનાતાલ નિન, चरणें जिन गुणरमणाजी। પ્રમુગુણ ગાવી પuિrખેં, ऋजु पदध्यान स्मरणा जी॥
શ્રી ચંgબોજો
अर्थ : (३) साधक जब भी अरिहन्त परमात्मा की केवलज्ञानादि गुण सम्पत्ति का और आठ प्रातिहार्य, चौंतीस अतिशय तथा पैंतीस गुणयुक्त वाणी आदि उपकार-सम्पदा का सतत स्मरण करने के साथ प्रभु की प्रभुता, सर्वोत्तमता आदि का विचार करके प्रभुभक्ति में अपना भावोल्लास बढ़ाता है और उसके द्वारा प्रभु के गुणों में रमणता-तन्मयता प्राप्त करता है तब उसके क्षायोपशमिक ज्ञानादि गुणों की प्रवृत्ति प्रभु के गुणों का अनुसरण करनेवाली बनती है, यह व्यवहारनय की अपेक्षा से अपवाद भावसेवा है।
(४) श्री अरिहन्त परमात्मा के गुणों का आलंबन लेकर स्व-आत्मा के अन्तरंग परिणामरूप क्षायोपशमिक रत्नत्रयी में तन्मय होना, अर्थात् आत्मस्वरूप के ध्यान में तन्मय बनना, यह ऋजुसूत्रनय की अपेक्षा से अपवाद भावसेवा है । | અર્થ : (૩) સાધક જ્યારે શ્રી અરિહંત પરમાત્માની કેવળજ્ઞાનાદિ ગુણ-સંપત્તિના અને આઠ પ્રાતિહાર્ય, ચોત્રીસ અતિશય તથા પાંત્રીસ ગુણયુક્ત વાણી વગેરે ઉપકાર-સંપદાના સતત સ્મરણ સાથે પ્રભુની પ્રભુતા-સર્વોત્તમતા વગેરેનો વિચાર કરી પ્રભુ-ભક્તિમાં પોતાનો ભાવોલ્લાસ વધારે છે અને તેના દ્વારા પ્રભુના ગુણમાં રમણતા-તન્મયતા પ્રાપ્ત થાય છે, ત્યારે સાધકના જે ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ગુણોની પ્રવૃત્તિ પ્રભુના ગુણોને અનુસરવાની બને છે. તે ‘વ્યવહાર-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે. | (૪) શ્રી અરિહંત પરમાત્માના ગુણોનું આલંબન લઈને સ્વ-આત્માના અંતરંગ પરિણામરૂપ ક્ષાયોપથમિક રત્નત્રયીમાં તન્મય બનવું એટલે કે આત્મ-સ્વરૂપના ધ્યાનમાં તન્મય બનવું તે ‘ઋજુસૂત્ર-નય’ની અપેક્ષાએ અપવાદ ભાવ-સેવા છે.
સ્વો. બાલાવબોધઃ (૩) પોતાના ક્ષયોપશમભાવિ જે જ્ઞાન-દર્શન-વીર્ય-ચારિત્ર, તે મર્યે પ્રતિ-સમર્ડે ભાસન શ્રી અરિહંતની શુદ્ધ સ્વરૂપ-સંપદા કેવલજ્ઞાનાદિક અને ઉપકાર-સંપદા જે દેશના-ધર્મકથન, તે શુદ્ધ ઉપકારીપણું છે તથા ચોત્રીશ અતિશય પાંત્રીશ વચનાતિશય, આઠ પ્રાતિહાર્યરૂપ
www.jainelibrary.org
Jain Education International
For Pequeno Private Use Only