________________
अर्थ : जिन भाग्यवान साधकों को श्री चन्द्रप्रभस्वामी भगवान् के चरणों की विधिपूर्वक सेवा करने की आदत पड़ गई है अर्थात् प्रभुसेवा ही जिनका जीवन है, उनको आत्मा के ज्ञानादि गुणों का अवश्य अनुभव होता है और उनके भवभ्रमण का भय दूर हो जाता
| અર્થ : જે ભાગ્યવાન સાધકોને શ્રી ચન્દ્રપ્રભ સ્વામી ભગવાનના ચરણની વિધિપૂર્વક સેવા કરવાની હેવા-ટેવ પડી ગઈ છે એટલે કે પ્રભુસેવા જ જેમનું જીવન છે તેમને આત્માના જ્ઞાનાદિ ગુણોનો અવશ્ય અનુભવ થાય છે અને તેમનો ભવ-ભ્રમણનો ભય ટળી જાય છે.
સ્વો. બાલાવબોધ : હવે શ્રી ચંદ્રપ્રભ ભગવાનની સ્તવના કહે છે અને સેવના પણ લખાવે છે, તે શ્રી ચંદ્રપ્રભ નામા આઠમાં પ્રભુની પદ કેતાં ચરણની સેવા અથવા અરિહંત પદની સેવના, તેહની હેવા કેતાં ચાલ-રીત તેહમાં જે હલિયા કહેતાં તેવી ટેä પડ્યા છે તેહને પ્રભુસેવન વિના કાલ જાય નહીં. ' જેહને અસંખ્યાત પ્રદેશે શ્રી પ્રભુ પરમાત્મા પરમ પૂજ્યનું આરાધ્યપણું છે તે જીવ-આત્મા ચેતના-લક્ષણ, અસંખ્યાત-પ્રદેશી, સ્વધર્મના કર્તા, સ્વ-ધર્મના ભોક્તા, પોતાના ગુણ જ્ઞાન-દર્શનાદિક તેહનો અનુભવ કહેતાં ભોગવવું તેહથી મલ્યા છે એટલે આત્મગુણભોગી થયા છે, તે જ જીવ ભવ કેતાં ચાર ગતિરૂપ સંસાર તેહનો જે ભય જન્મ-મરણ-સ્વરૂપરોધક કર્માધીનતારૂપ તેહથી ટળ્યા છે એટલે યથાર્થ રીતેં જે પરમાત્માને સેવે તે અવશ્ય અસંસારી થાય.
તે માટે ટલવા યોગ્ય થયા તે ટલ્યા. એ ન્યાયે હર્ષનું વચન છે. જો કારણ મળે તો કાર્ય નીપજે તેમ ઉત્તમ જીવ અરિહંત-સેવન પરિણામ્યા-પ્રભુ મલ્યાના હર્ષે સંસાર-સમુદ્રને ગોપદ સમાન માને છે.
| | તિ પ્રથમITયાર્થ: || 9 ||
द्रव्य सेव वंदन नमनादिक, अर्चन वही गुणग्रामोजी। भाव अभेदथवानी ईहा, परभावे निःकामो जी॥
CO
6;
(o
अर्थ : प्रभु को वन्दन करना, नमन करना, पूजन करना, उनके गुणों का कीर्तन करना-यह द्रव्यसेवा-पूजा है और बाह्य सुख की आशंसा किये बिना श्री अरिहन्त परमात्मा के साथ अभेदभाव एकत्वरूप से तन्मय होने की इच्छापूर्वक की जाती हुई द्रव्यसेवा, यह भाव सेवा है । द्रव्यसेवा भावसेवा का कारण होने से आदरणीय है । साध्यरूचि बिना द्रव्यपूजा आत्महित साधक न होने से निष्फल है ।
सेवा के चार प्रकार हैं : नाम सेवा, स्थापना सेवा, द्रव्य सेवा और भावसेवा । इनमें से प्रथम की दो सेवाओं का अर्थ सुगम होने से यहाँ उनका उल्लेख नहीं किया है । द्रव्य सेवा की व्याख्या दूसरी गाथा में बताई है । अब भावसेवा के दो मुख्य प्रकार और उसके अवान्तर भेदों का वर्णन करते है ।
અર્થ : પ્રભુને વંદન-નમન-પૂજન કરવું, તેમના ગુણોનું કીર્તન સ્તવન કરવું એ દ્રવ્ય સેવા-પૂજા છે અને બાહ્ય સુખની આશંસા વિના શ્રી અરિહંત પરમાત્મા સાથે અભેદભાવ-એકત્વપણે તન્મય થવાની ઈચ્છાપૂર્વક કરાતી દ્રવ્ય-સેવા એ ભાવ-સેવા છે. દ્રવ્ય-સેવા ભાવ-સેવાનું કારણ હોવાથી આદરણીય છે. સાધ્ય-રુચિ વિનાની દ્રવ્ય-પૂજા આત્મ-હિત સાધક ન હોવાથી નિષ્ફળ છે.
સેવાના ચાર પ્રકાર છે : (૧) નામ-સેવા (૨) સ્થાપના-સેવા (૩) દ્રવ્ય-સેવા અને (૪) ભાવ-સેવા. તેમાં પ્રથમની બે સેવાનો અર્થ સુગમ હોવાથી તેનો ઉલ્લેખ અહીં નથી કર્યો. દ્રવ્ય-સેવાની વ્યાખ્યા બીજી ગાથામાં બતાવી છે. હવે ભાવ-સેવાના બે મુખ્ય પ્રકાર અને તેના પેટા ભેદોનું વર્ણન કરે છે.
For Persona q
Jain Education International
www.ainelibrary.org
ate Use Only