________________
સ્વો. બાલાવબોધ : તે સેવના ચાર પ્રકારની છે, (૧) નામ-સેવના (૨) સ્થાપના-સેવના (૩) દ્રવ્ય-સેવના (૪) ભાવસેવના.
તેમાં નામ તથા સ્થાપના-એ બે સેવના તો સુગમ છે અને દ્રવ્ય-નિક્ષેપાના બે ભેદ છે ઃ
એક આગમથી દ્રવ્ય-નિક્ષેપો અને બીજો નો-આગમથી દ્રવ્ય-નિક્ષેપો.
તિહાં જે આગમથી દ્રવ્ય-નિક્ષેપો તે તો જે સેવના પદનો અર્થ-વિધિ જાણે પણ તે કાલેં તે અર્થનો ઉપયોગ નથી તે આગમથી દ્રવ્યનિક્ષેપો કહિયેં.
‘‘ગળુવગોનો નં ।।’’ રૂતિ અનુયોગદ્વારવવનાત્ ।।
અર્થ : અનુપયોગ એ દ્રવ્ય છે.
હવે બીજો નો-આગમથી દ્રવ્ય-નિક્ષેપો. તેહના વલી ત્રણ ભેદ છે, એક જ્ઞ-શરીર, બીજું ભવ્ય-શરીર, ત્રીજું તવ્યતિરિક્ત-શરીર.
તિહાં જે-જે સેવના ભાવરૂપેં પરિણમ્યા હતા પણ પ્રાણ-મુક્ત થયા તેહનાં શરીર તે ‘જ્ઞ-શરીર' દ્રવ્ય-નિક્ષેપે છે એ પહેલો ભેદ તથા જે જીવ હમણાં તો સેવનાપણે પરિણમ્યા નથી પણ અનાગત કાર્લે ભાવ-સેવનાપણે પરિણમશે તે ‘ભવ્ય-શરીર' દ્રવ્ય-નિક્ષેપો કહિયેં. એ સર્વ દ્રવ્ય-નિક્ષેપો તે નૈગમ-નયને મર્તે છે-તે બીજો ભેદ.
તથા જે સેવનાની પ્રવૃત્તિ અંતરંગ ભાવ-સેવનાને કારણપણે વરતે, તે ‘તદ્બતિરિક્ત’ દ્રવ્ય-નિક્ષેપે સેવના કહિયેં.-એ ત્રીજો ભેદ કહ્યો. તેમાંહે જે યોગની વંદન-નમનાદિક પ્રવૃત્તિ તે ‘વ્યવહાર-નવેં’ દ્રવ્ય-સેવના અને જે અંતરંગ વિકલ્પે બહુમાનાદિક તે ‘ૠજુસૂત્ર-નયં’ દ્રવ્ય-સેવના. એ રીતે દ્રવ્ય-સેવનાનું સ્વરૂપ કહ્યું.
એટલે જે અરિહંતના ચાર નિક્ષેપરૂપ કારણ દૃષ્ટિગોચર-શ્રવણગોચર-સ્મરણગોચરપણું પામીને જે જીવ વંદન-કરજોડન-નમન મસ્તક નમાવવું ઈત્યાદિક અભ્યુત્થાન, અંજલિ આધિનતાદિકરણ, ચંદન-પુષ્પાદિર્કે કરીને અર્ચન વલી ગુણગ્રામ-જે મુખથી મધુર ધ્વનિયેં ગુણ કહેવા-ગાવા તે ‘દ્રવ્ય-સેવા' જાણવી.
અને જે આત્મા સંસાર-પરામુખ, અરિહંતના ગુણનું અત્યંત બહુમાન, અસંખ્યાત-પ્રદેશેં અરિહંતની-અરિહંતતાની આશ્ચર્યતા-અદ્ભુતતા તથા અરિહંત નિમિત્તના વિરહૈં અક્ષમતા અને અરિહંત-ઈહારૂપ પરિણામ-તેહથી અભેદપણે થવાની-ભાવપર્ણ નિપજાવવાની ઈહા, તે ‘દ્રવ્યસેવા’ લેખે છે. પરંતુ ભાવ-રુચિપણા વિના દ્રવ્ય-પ્રવૃત્તિ તે બાલ-લીલા સમાન છે તે માટે ઈહાં કહ્યો જે ભાવ, તેહથી અભેદ થવાની ઈહા સહિત જે સેવા તે ‘દ્રવ્ય-સેવા’ જાણવી.
એકલી દ્રવ્ય-પ્રવૃત્તિ માર્જર(બિલાડી)-સંયમ કલ્પ છે. દ્રવ્ય-પ્રવૃત્તિ વિના એકલા ભાવ-ધર્મને પણ તત્ત્વાર્થ-ટીકામાં આચાર્યે સાધન કહ્યું
છે.
તથા સમ્મતિગ્રંથે -
‘વરરાખજ્ઞાળા, સસમય-પરસમવ-મુવાવારા |
ચરળ રાસ સર, નિર્જીવ ય યુદ્ધ ન યાતિ || 9 ||'' नाणाहिओ वरतरं, हीणोवि हु पवयणं पभावंतो ।
7 ય તુવર ાંતો, યુદ્ધોવિ ગપ્પામો પુરો ।। ૨ ।।''
અર્થ : ચરણ-કરણમાં પ્રધાન(પ્રવૃત્તિવાળા હોવા છતાં) સ્વ-સમય અને ૫૨-સમયથી રહિત (જ્ઞાનરૂપી)વ્યાપારવાળા જીવો (હકીકતમાં) નિશ્ચયથી શુદ્ધ એવા ચરણ-કરણના રહસ્યને જાણતા નથી.
પ્રવચનની પ્રભાવના કરતો (આચારથી) હીન એવો જ્ઞાનાધિક પણ શ્રેષ્ઠતર છે, નહિ કે દુષ્કર(તપ)ને કરતો અને આચારથી શુદ્ધ એવો અલ્પાગમવાળો પુરુષ.
ઈત્યાદિક વચનેં ‘ભાવ-ધર્મ' તે મુખ્ય છે. દ્રવ્ય વિના ભાવ તે ગુણકારી છેં પણ ભાવ-સાધ્યરુચિ વિના એકલું દ્રવ્ય તે કામનું નથી. એ પરંપરા છે.
વલી, ૫૨-ભાવ જે આત્મ-ધર્મથી અન્ય પુણ્ય-બંધ શુભ-કર્મનો વિપાક, તેહની કામના-અભિલાષા વિના જે દ્રવ્ય-સેવના તે કામની
જાણવી.
।। રૂતિ દ્વિતીયથાર્થઃ ।। ૨ ।।
Jain Education International
業
For Personal & Private Use Only ૧૭૩
www.jainelibrary.org