________________
બીજાને જે ચિંતવે તે લાભ થાય તે પણ નિર્ધાર નહીં અને હે પ્રભુજી ! તમારે વિષે ચિત્તના વિકલ્પરૂપ જે લાભાર્થીપણું તે નથી તો પણ લાભ અનંતો છે માટે અચિંત્યા લાભના ધણી છો. એહવો લાભ-ગુણ છે, | (૩) વલી હે પ્રભુજી ! તમેં પોતાના પર્યાયને પ્રતિ-સમયે ભોગવો છો પણ પ્રયાસ વિના ભોગવો છો માટે તમે યત્ન વિના-પ્રયત્ન વિના ભોગમયી છો. | (૪) જીવના સર્વ ગુણની જે પ્રવૃત્તિ, તેનું સહાય જે વીર્ય તે અનંતું અન્ય-સહાય વિના ફુરી રહ્યું છે પણ તે વીર્યની ફુરણા, વિના પ્રયાસું એટલે ઉદ્યમ વિના વીર્ય ફુરે છે. | (૫) વલી શુદ્ધ સ્વ-ગુણ કેતાં સ્વાભાવિક જે સ્વ-ગુણ તેહનો ઉપભોગ છે.
એ પાંચ અંતરાયની પ્રકૃતિના ક્ષય થયાથી પાંચ ગુણ પ્રગટ્યા છે એટલે હે પ્રભુજી ! તમને સ્વરૂપનું દાન, સ્વરૂપનો લાભ, સ્વ-પર્યાયનો ભોગ, સ્વ-ગુણનો ઉપભોગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિ તે વીર્ય-એ રીતેં ધર્મ પ્રગટ થયા છે.
| ત વતુર્થTયાર્થઃ || 8 ||
एकातिक आत्यंतिको, સુશ્રુતજ્ઞાથીનો,વિના! निरुपचरित निद्वंद्व सुख, પ્રત્યકાળની ડિતitin
श्रीसुपास.॥५॥
अर्थ : हे परमात्मन् ! आपको जो आत्मिक सुख-आनन्द प्राप्त हुआ है वह, एकान्तिक (अल्प भी दु:ख से रहित, एकान्तरूप से) सुखमय है । आत्यन्तिक (जिससे बढ़कर अन्य सुख नहीं ऐसा) है, सहज (स्वाभाविक), अकृत (किसी के द्वारा नहीं किया गया) है, स्वाधीन (अन्य की अपेक्षारहित) है, निरूपचरित (जिसमें कोई उपचार नहीं ऐसा अकाल्पनिक) है, निर्द्वन्द्व (परद्रव्य के मिश्रण-भेलसेल से रहित) है, अहेतुक (अन्य किसी पदार्थ के संयोग से न पैदा होनेवाला) है तथा पीन (प्रबल-पुष्ट) असाधारण कोटि का सुख है।
અર્થ : પરમાત્મા ! આપને જે આત્મિક સુખ-આનંદ પ્રાપ્ત થયો છે તે, એકાંતિક-લેશ પણ દુઃખ વિનાનો એકાન્ત સુખમય છે. આત્યંતિક-જેનાથી ચડિયાતું બીજું સુખ કોઈ નથી એવું છે. સહજ-સ્વાભાવિક છે. અકૃત-કોઈનાથી કરેલું નથી. સ્વાધીન-બીજાની અપેક્ષા વિનાનું છે. નિરુપચરિત-જેમાં કોઈ ઉપચાર નથી તેવું અકાલ્પનિક છે. નિર્બન્દુ-પ૨ દ્રવ્યના સંયોગથી જન્ય નથી અને પીન-પ્રબળ-પુષ્ટ એવું અસાધારણ કોટિનું સુખ પ્રભુને હોય છે.
સ્વ. બાલાવબોધઃ વલી, હે પ્રભુજી ! તમને જે સુખ પ્રગટ્યાં છે તે સુખ કેહવાં છે? જે એકાંતિક કેતાં એકલું સુખ, જે પાછો દુ:ખ પામે નહીં.
વલી, આત્યંતિકો કેતાં જેથી બીજું વલી વધારે સુખ કોઈ નથી એટલે સર્વથી અધિક તે પણ સહજ કેતા સ્વભાવનું. અકૃત કેતાં અણકીધું પણ કોઈનું કરેલું નહીં. વલી, તે પોતાને સ્વાધીન-પોતાને વશ પણ પરાધીન નહીં. વલી, નિરુપચરિત કેતાં જે ઉપચારરૂપ નહીં.
અછતા આરોપને ઉપચાર કહિયેં, તે એ સુખમાં કાંઈ ઉપચારપણું નથી. સંસારમાં શાતાવેદનીનું સુખ તે ઉપચરિત સુખ છે કેમકે શાતા મધ્ય સુખ-ધર્મ નથી પણ અજ્ઞાન-ભૂલેં સંસારી આત્મા સુખ માનેં છે પણ વડેરા એને સુખ કહેતા નથી.
જે સંસારાભિનંદી મોહેં મૂઢ પરમાર્થને અજાણતા વિષયમૃદ્ધ થકા ઈંદ્રિય-દેહજનિત વિષય-સુખને સુખ માને છે તે જાતે સુખ નહીં. યત: - વિપવસુદં તુવરવું વિચ, સુવરૂપરિવારો ઉતાર્જીવ ! તં સુમુવારા, ૩વારો વિ T તવં '' તિ વિશેષાવય || (વિ. HT, T. ર૦૦૬).
www.ainelibrary.org
Jain Education international
For P
& Private Use Only