________________
અર્થ : હે પ્રભુ ! આપનું સ્વરૂપ અગમ-અગોચર છે, અલ્પ-જ્ઞાની કે ઈન્દ્રિયથી જાણી શકાય તેવું નથી. તથા, આપ અમર છોમરણરહિત છો. અન્વય-સહજ વ્યાપકપણે રહેલી અનંત જ્ઞાનાદિ ઋદ્ધિના આપ સમૂહ છો. તથા, આપ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છો તેમ જ આપ શુદ્ધ સ્વરૂપના ભોક્તા અને ગુણના પુંજ છો !
સ્વ. બાલાવબોધ : વલી, હે પ્રભુ ! તમારું સ્વરૂપ તુચ્છ-જ્ઞાની જાણી શકે નહીં માટે અગમ છો. વલી, હે પ્રભુ ! તમેં ઈંદ્રિય-અગોચર છો. વલી, આયુઃકર્મના ક્ષય થકી પ્રાણ-વિયોગ થાય-તેને મરણ કહિયેં તે તમેં દ્રવ્ય-પ્રાણ તથા મરણ-રહિત છો. માટે, હે પ્રભુ ! તમેં અમર છો.
વલી, હે પ્રભુ ! તમેં અન્વય કહેતાં જે સહજના વ્યાપક પોતાના જ્ઞાયકાદિક ગુણ, તેની પ્રવૃત્તિ સહિત છોં. જે જ્ઞાન-દર્શન-ચારિત્રવીર્યાદિક ગુણ તે અન્વયી-ગુણ કહિયેં. તેથી જ ઋદ્ધિ કહેતાં સંપદા તેહના સમૂહ છો અને કષાયાદિ દોષને ટલવે કરી જે અકષાયાદિક ગુણ ઉપના તે વ્યતિરેક-ગુણ કહિયેં તથા સતિ-સભાવો એટલે જે છતે પામિર્યો તે અન્વયી-ગુણ કહિયેં તેહના સમૂહ છો.
વલી, વર્ણ-ગંધ-રસ-ફરસ તે પુગલ-ધર્મ છે, તેથી તમેં રહિત છો અને નિજ કહેતાં પોતાના જે સ્વરૂપ-ધર્મ તેહના ભોક્તા છો. ગુણના મૂહ કહેતાં સમૂહ છો.
| તિ તૃતીયTTયાર્થ: || ૩ |
XXXXXXXXXXXXXXXXXXXXXXXX
अक्षयदान अचिंतना,
XિXXXXXXXXXXXXXXXXXXX
वीर्य शक्ति अप्रयासता, શુદ્ધર્વગુણ૩૫માળો નિકIT
શ્રીમુપાખડીકો
જXXXXXXXXXXXXXGOOD
GXXXXXXXXXXXXXXXXXXXXX
___ अर्थ : हे प्रभो ! आपके अनन्त गुण परस्पर सहकाररूप अक्षय दान करते हैं । आपको अचिन्तित अनन्त गुणों की प्राप्तिरूप अनन्त लाभ होता है। आप प्रतिसमय प्रयत्न किये बिना ही अनन्त पर्याय का भोग करते हैं | सर्व गुणों की प्रवृत्ति में सहायक आपकी वीर्य-शक्ति बाह्य प्रयास के बिना भी स्फुरित होती है, उल्लसित बनती है और आप शुद्ध गुणों का ही सदा उपभोग करते हैं ।
અર્થ : હે પ્રભુ ! આપના અનંત ગુણો પરસ્પર સહકારરૂપ અક્ષય દાન કરે છે. આપને ચિંતન કર્યા વિના પણ અનંત ગુણોની સહાયની પ્રાપ્તિરૂપ અનંત લાભ થાય છે. આપ પ્રતિ-સમયે પ્રયત્ન વિના પણ અનંત પર્યાયને ભોગવો છો તથા સર્વ ગુણોની પ્રવૃત્તિ કરવામાં સહાય કરનાર આપની વીર્ય-શક્તિ બાહ્ય પ્રયાસ વિના પણ સ્ફરિત થાય છે-ઉલ્લસિત બને છે અને આપ શુદ્ધ ગુણોનો જ સદા ઉપભોગ કરો છો.
રવો. બાલાવબોધ : વલી, હે પ્રભુજી ! તમારા અનંતા ગુણની પ્રવૃત્તિ કેવી રીતે છે ? તે કહે છે -
(૧) (જેમ) વીર્ય ગુણ તે સર્વ ગુણને સહકાર દિયે છે તેમ જ્ઞાન ગુણના ઉપયોગ વિના વીર્ય સ્તૂરી શકે નહીં તેથી વીર્યને સહાય જ્ઞાન ગુણનું છે તથા જ્ઞાનમાં રમણ તે ચારિત્રનું સહાય છે-એમ એક ગુણને અનંત ગુણનું સહાય છે.
હવે જે ગુણ સહાય દિયે છે તે તો આત્માના ગુણમાં દાન-ધર્મ છે. એમ હે પ્રભુજી ! તમેં પ્રતિ-સમય અનંત સ્વગુણ-સહાયરૂપ દાન તે અનંતું દ્યો છો પણ કેવારે ક્ષય પામો નહીં.
બીજા જગતમાં દાનના આપનાર કેટલેક કાર્લે થઈ જાય અને તમેં સાદિ-અનંત કાલ સ્વાધીનપણે સ્વગુણરૂપ પાત્રને અનંતુ દાન અક્ષયપણે ઘો છો પણ કેવારેં ક્ષીણ ન થાઓ માટે અક્ષય થકા દાન આપો છો. એવો દાન-ગુણ તમારે વિષે છે.
(૨) અને જે ગુણને સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ, તે લાભ છે.
Jain Education International
For Personal
www.ainelibrary org
ate Use Only