________________
તથા, રત્નાકરાવતારિકા મધ્ય સપ્તભંગ્યધિકારે"नन्वेकस्मिन् जीवादौ प्रतिवस्तुन्यनन्तधर्मात्मकत्वेनानंतधर्मवत्त्वमेव ।" અર્થ : વળી, એક જીવ વગેરે પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્માત્મકપણાને કારણે અનંત ધર્મવાળાપણું જ છે. સ્યાદ્વાદરનાકરે"एकत्र वस्तुन्येकैकधर्मपर्यायानुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोश्च विधिनिषेधयोः स्यात्काराङ्कितः सप्तधा वाकुप्रयोग ः सप्तभङ्गीति । नन्वेकस्मिन् जीवादिवस्तुन्यनन्ता विधीयमाननिषिद्धयमाना नानाधर्माः स्याद्वादीनां भवेयुः। वाच्चेयतायत्तत्वाद्वाचकेयतायाः ततो विरुद्धैव सप्तभंगीति ब्रुवाणं निरस्यति ।
एकत्र वस्तुनि विधीयमाननिषिध्यमानानन्तधर्माऽभ्युपगमेनानन्तभङ्गी प्रशांतैव सप्तभङ्गीति न चेतसि निधेयमिति अत्र हेतुमाह - विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायवस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव सम्भवादिति ।
तथाप्येकैकपर्यायमाश्रित्य विधिनिषेधविकल्पाभ्यां न्यस्तसमस्ताभ्यां सप्तैव भंग्य : सम्भ वन्ति, न पुनरनन्तास्तत्कथमनन्तभङ्गीप्रसंगादिसङ्गतत्वं सप्तभंग्याः समुद्भाव्यते ?
कुतस्तथैव भङ्गाः सम्भवन्तीत्यत्राहुः, प्रतिपर्यायं प्रतिपद्य तु पर्यनुयोगानां सप्तानामेव सम्भवादिति, अनन्तधर्मापेक्षया सप्तभङ्गीनामानन्त्यं ચા યાતિ તમનતમેવ !''
અર્થ : પ્રત્યેક વસ્તુમાં એક-એક ધર્મ અને પર્યાયના અનુયોગના વશથી(વિવક્ષાથી) વિરોધ વગર રહેલા સમસ્ત વિધિ અને નિષેધનો સાત્કારથી અંકિત (ચાતુ-શબ્દથી યુક્ત) વાક્યપ્રયોગ-તે ‘સપ્તભંગી' છે.
વળી, એક જ જીવાદિ વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત પ્રકારના ધર્મો સાદ્વાદિયોને અનંત પ્રમાણમાં થઈ શકે
વાચ્યતા જો અને તોપણાથી યુક્ત હોવાથી વાચકતાની સપ્તભંગી તેનાથી વિરુદ્ધ છે. આવું કહેનાર વ્યક્તિનું નિરસન થઈ જાય છે(તે ખોટો ઠરે છે).
વળી, એક જ વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મોને સ્વીકારવાથી સપ્તભંગી અનંતભંગીમાં પરિણમી ગઈ છે. આવું (પણ) મનમાં (જરાય) ધારવા યોગ્ય નથી. - અહીં તેનું કારણ બતાવતા કહે છે કે -વિધિ અને નિષેધરૂપ પ્રકારોની અપેક્ષાથી પ્રત્યેક પર્યાયમાં અને વસ્તુમાં અનંત સપ્તભંગીઓનો જ સંભવ છે. તો પણ એક-એક પર્યાયને આશ્રયીને વિધિના અને નિષેધના બનાવેલા સમસ્ત વિકલ્પો વડે સાત ભાંગાઓ જ સંભવી શકે નહિ કે અનંતા. તેથી સપ્તભંગીનો અનંતભંગી
થવાનો પ્રસંગ કેવી રીતે સમુદ્ભવી શકે ? (અર્થાત્ ન થઈ શકે.) | તો (સપ્તભંગીઓના) તે પ્રમાણે અનંત) ભાંગાઓ
ક્યાંથી સંભવી શકે ? પ્રત્યેક પર્યાયનો સ્વીકાર કરીને સાત ભાંગાઓના જ અનુયોગ(વિકલ્પી થઈ શકે છે પરંતુ
અનંત ધર્મોની અપેક્ષાથી સપ્તભંગીઓનું જ્યારે અનંતપણું થાય છે ત્યારે તે (અમને પણ) સ્વીકાર્ય જ છે.
એટલે વસ્તુ વિષે ધર્મ અનંતા છે. ઈહાં કોઈ કહે જે-ધર્મ તથા ગુણ વસ્તુ જુદી છે. તે અજાણ છે.
કેમકે, નામભેદ-અંશભેદપણું તો શબ્દાદિક નય સર્વ માને છે. ઘટ-કુંભાદિકને વિષે એક વસ્તુના સ્વમયી પર્યાયમાં પણ નામભેદં ભેદ કહે છે- એ રીતે ગુણશબ્દ તથા ધર્મશબ્દનો ભેદાર્થ છે પણ વિશેષ રીતેં ગુણ અને ધર્મ-એ બહુ એક જ છે.
श्री विशेषावाश्यके - ‘‘ગઢ સો વિરોધખ્ખો વેચા, તદ મા ઉરિયા ||’’ અર્થ : જેવી રીતે મારામાં તે વિશેષ ધર્મરૂપ ચેતના છે, તેવી રીતે મારા વડે ક્રિયા (થાય) છે. ઈમાં ચેતના ગુણને ધર્મ કહી બોલાવ્યો છે. વલી ભાષ્યને વિષે -
નાદ, નનુ સ્વભાવ રમેઢ ઇવ તમેનિન્જનમેTમાવત્ //’’ ત્યાદ્રિ || અર્થ : કહે છે કે, ગુણ અને સ્વભાવ બન્નેનો અભેદ જ છે કારણ કે તેઓના ભેદને માટે કારણભૂત એવા ધર્મના ભેદનો અભાવ છે.
હવે ભેદ ગુણના ભાખીજૈ, તિહાં અસ્તિક્તા લહિયૅ જી. એ પાઠ દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસમાં યશોવિજયજી ઉપાધ્યાયૅ પણ અસ્તિકતા ધર્મને ગુણ કહી બોલાવ્યો છે.
વલી, સિદ્ધાંતમાં પણ ઉપયોગાદિક અવ્યાબાધ તથા લવને આદિક અનેક ગુણ કહ્યા છે. તથા, તત્ત્વાર્થમાં –
"मुक्त आत्मा निष्क्रिय : तथा क्षायिकसम्यक्त्व-वीर्य-सिद्धत्व-दर्शन-ज्ञानैरात्यन्तिकै : संयुक्तो निर्द्वन्द्वेनापि सुखेन तथाऽस्तिकायत्वगुणवत्त्वानादित्वासनयेयप्रदेशवत्त्वनित्यत्वादय : सन्त्येव जीवस्य ।।" For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education Internationa