________________
लब्धि सिद्ध मंत्राक्षरे रे काल, उपजे साधक संगरे वालेस। सहज अध्यातम तत्त्वतारेलाल, प्रगटे तत्वी रंगरे,वॉलेसर।।
तुज.॥५॥
अर्थ : जैसे अमुक मंत्राक्षर में अमुक विद्यासिद्धि की शक्ति रही हुई होती है, परन्तु उत्तम उत्तरसाधक के योग से ही वह विद्या सिद्ध होती है । उसी तरह सहज अनन्त ज्ञानादि अध्यात्म-शक्तियाँ आत्मा में रही हुई हैं, परन्तु वे उत्तमोत्तम उत्तर साधक तत्त्वरंगी परमात्मा के निर्मल ध्यानादि के योग से ही प्रकट होती हैं ।
અર્થ : જેમ અમુક મંત્રાલરમાં અમુક વિદ્યા-સિદ્ધિની શક્તિ રહેલી હોય છે પરંતુ ઉત્તમ ઉત્તર-સાધકના યોગથી જ તે વિદ્યા સિદ્ધ થાય છે તેવી રીતે અનંત જ્ઞાનાદિ સહજ અધ્યાતમ-શક્તિઓ આત્મામાં રહેલી છે પણ તે ઉત્તર્મોત્તમ ઉત્તર-સાધક જેવા તત્ત્વરંગી પરમાત્માના નિર્મલ ધ્યાનાદિના યોગથી જ પ્રગટે છે.
સ્વો. બાલાવબોધઃ વલી દૃષ્ટાંત કહે છે, જેમ આકાશ-ગમન પ્રમુખ લબ્ધિયો, તેની જે સિદ્ધિ તે વિદ્યા-શક્તિ મંત્રાલરમાં છે પણ તે તેહવો ઉત્તર સાધક મલે તેવારેં નીપજે. તેમ સહજ-સ્વભાવરૂપ જે અધ્યાત્મ કહેતાં આત્માથી તન્મયપણે રહી જે સ્યાદ્વાદરૂપ જ્ઞાન-દર્શનાદિક આત્મિક-પરિણતિરૂપ તત્ત્વતા, તે યદ્યપિ વસ્તુ-ધર્મે આત્માને વિષે છતી છે પણ જેવારેં નિષ્પન્ન તસ્વી, શુદ્ધ, નિર્મલ, નિરાવરણ, આત્મસ્વરૂપભોગી, આત્મરમણી, આત્માશ્રયી, અસંખ્યાતપ્રદેશું પુદ્ગલ-સંશ્લેષરહિત એવા શુદ્ધ દેવને આલંબને એકરંગ કરે, તેવારેં જ્ઞાનાવરણાદિ કર્મથી રહિત નિરાવરણરૂપ પ્રગટભાવનું છતાપણું નીપજે.
।। इति पञ्चमगाथार्थः ।। ५ ।।
Jain Education International
For Person
a
le Use Only
www.jainelibrary.org