________________
अर्थ : हे सुमतिनाथ प्रभु ! स्वगुण-पर्याय में ही रमणता करने वाले आपकी शुद्धता अतिशय आश्चर्यकारक है । क्योंकि आपकी शुद्धता नित्यता-अनित्यता, एकता-अनेकता और अस्तिता-नास्तितारूप परस्पर विरुद्ध धर्मों से युक्त है । साथ ही आप भोग्यज्ञानादि गुण-पर्याय के भोगी होने पर भी अकामी-कामना रहित हैं, यह भी महान् आश्चर्य है । | અર્થ : હે સુમતિનાથ પ્રભુ ! સ્વગુણ-પર્યાયમાં જ રમણતા કરનારા આપની શુદ્ધતા અતિશય આશ્ચર્યકારક છે ! કારણ કે આપની શુદ્ધતા નિત્યતા- અનિયતા, એકતા-અનેકતા, અસ્તિતા-નાસ્તિતારૂપ પરસ્પર વિરુદ્ધ ધર્મોથી યુક્ત છે. તેમ જ આપ ભોગ્ય-જ્ઞાનાદિ ગુણપર્યાયના ભોગી હોવા છતાં પણ ‘અકામી' કામના રહિત છો. એ પણ મહાન આશ્ચર્ય છે ! | રવો. બાલાવબોધ : અહો ! ઈતિ આયુર્વે, હે શ્રી સુમતિજિન ! પાંચમા પરમેશ્વર ! તાહરી શુદ્ધતા આશ્ચર્યરૂપ છે ! તે શુદ્ધતા કેહવી છે ? ! કહેતાં પોતાના, ગુણ જ્ઞાનાદિક તથા પર્યાય તે(૧) દ્રવ્ય પર્યાય (૨) ગુણ પર્યાય (૩) દ્રવ્ય-વ્યંજન પર્યાય (૪) ગુણ-વ્યંજન પર્યાય (૫) સ્વભાવ પર્યાય ત્યાં સહભાવિ-ધર્મ તે ગુણ કહિયેં અને ક્રમભાવિ તે પર્યાય કહિયેં. તથા શ્રી ઉત્તરાધ્યયન સુત્રે - || TAT | "गुणाणामासओ दवं, एगदवासिया गुणा ।
लक्खणं पज्जवाणं तु, उभओ निस्सिया भवे ।। १ ।।" અર્થ : ગુણોનું આશ્રયસ્થાન-તે દ્રવ્ય, એક દ્રવ્યને આશ્રિત હોય તે ગુણો અને પર્યાયોનું લક્ષણ એ છે કે, તે (દ્રવ્ય-ગુણ) ઉભયને આશ્રિત હોય છે.
એવી સ્વ ગુણ-પર્યાયરૂપ સંપદા મથે રમી રહ્યા છો, પર-ભાવથી નિવર્તીને પોતાને ધર્મ રમ્યા છો. વલી, તે શુદ્ધતા કેહવી છે ? જે નિયતા, “તમારા નિમ્ ’’
અર્થ : તે (સ્વ) ભાવનું અવિનાશી પણું, તે નિય. તે નિયતા તથા એકતા તથા અસ્તિતા, ઈતર કહેતાં બીજા ભેદ અનિત્યતા. ! અનેકતા, નાસ્તિતા, એટલા ધર્મમયી છે. જે નિત્ય તેહી જ અનિત્ય, જે એક તેહી જ અનેક, જે અસ્તિ તેહી જ નાસ્તિ, માટે આશ્ચર્યરૂપ છે !
વલી, કેહવો છે ?
ભોગ્ય જે પોતાના ગુણ-પર્યાય, તેહનો ભોગી છે તો પણ અકામી એટલે સ્વરૂપનો ભોગી પણ કામના(વાંછના) વિના ભોગવે છે માટે અકામી છે. એટલે સ્વ-ક્ષે ત્રથી વેગલો જે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-ફરસનો ભોગ તે વાંછવો પડે-તેને કામના કહિયે. પણ તેનો ભોગી આત્મ, નથી આત્મા તો જ્ઞાનાદિક ગુણ જે સ્વ-ક્ષેત્ર વ્યાપકપણે પ્રગટ-ભોગ, તેહનો ભોગી છે. તે ભોગવતાં કામના ન જોઈએ. માટે કામના વિના ભોગી છે-એ અચરજ જાણવી !
// તિ પ્રથમ-Tયાર્થ: || 9 ||
उपजे व्यय रूहे तहवि तेहवो रहे. गुण प्रमुख बहुलता तहवि पिंडी। आत्मभावे रहे अपरता नवि ग्रहे, लोक प्रदेश मित पण अखंडी॥
પ્રહારો
अर्थ : हे प्रभो ! आपकी गुण-पर्यायमयी शुद्धता कैसी अद्भुत है । वह जिस समय उत्पन्न होती है उसी समय में नष्ट होती है और ध्रुव भी रहती है | अर्थात् उस शुद्धता में नवीन पर्याय का उत्पाद और पूर्व पर्याय का नाश होता है, यह अनित्यता है एवम् ज्ञानरूप में यह ध्रुव रहती है, यह नित्यता है |
Jain Education International
For Personal & Private Use Only
૧૧૮
www.jainelibrary