________________
परपरिणामिकताअछ, जे तुझपुर् योगही मिता
તઘટે તુૉને ગોળ હોકિન્ન [I
જાણો
अर्थ : हे जीव ! पुद्गल के योग से तू जो पर पदार्थों में परिणमन करता है, वह दोष है । हे मित्र ! इन पुद्गलों का भोग तेरे लिओ उचित नहीं है । ये जड़ पदार्थ तो चंचल और नाशवान हैं और सब जीवों ने उनका अनेक बार उपभोग किया है । अत: वे जगत की झूठन हैं । इस प्रकार सर्वप्रथम आत्मा को वैराग्य से भावित करना चाहिए ।
અર્થ : હે જીવ ! પુદ્ગલના યોગથી તું જે પર પદાર્થોમાં પરિણમન કરે છે તે દોષ છે. હે મિત્ર ! આ પુગલોનો ભોગ તને ઘટતો નથી. એ જડ પદાર્થો તો ચંચલ અને નાશવંત છે અને સર્વ જીવોએ તેનો અનેક વાર ભોગ કર્યો હોવાથી એ જગતની એંઠ છે. આ રીતે સૌ પ્રથમ આત્માને વૈરાગ્યથી ભાવિત બનાવવો.
સ્વો.બા.(ટબો) : હવે કોઈ પુછશે જે, સર્વ દ્રવ્યમાંહે પરથી મલવાની શક્તિ નથી, તો સાધકનું જીવ દ્રવ્ય પણ વસ્તુ-ધર્મ શુદ્ધ છે. તેને પ્રભુથી મલવું તે પણ તેની સત્તામાં તો નથી તો હવે કેવી રીતે મિલે ?
| ત્યાં કહે છે જે, અનાદિ-અતીત કાલ એ સંસારી જીવનું આત્મિક-સુખ સર્વ અવરાણું અને ભોગ-ધર્મ ક્ષયોપશમી છે તે કાંઈક ભોગવ્યો જો ઈર્યું. તે સ્વરૂપને અણપામવે પુદ્ગલના વર્ણ-ગંધ-રસ-ફરસ જે અભોગ્ય છે તેને ભોગવતો થકો પરભોગી થયો-પ૨પરિણામી થયો. એ પર-પરિણામિકતાની ચાલ તે અનાદિની ટેવ છે એટલે કર્તા પરનો, ભોક્તા પરનો, રમણ પરને વિષે, ગ્રાહક પરનો-એમ સર્વ પરભાવમયી થયો છે.
ઈમાં કોઈ પૂછશે જેશુદ્ધ-દ્રવ્યધર્મી તે પર-પરિણામી કેમ થાય ? તેને કહે છે કે, પુદ્ગલના યોગે પુદ્ગલાવલંબી ચેતના થઈ.
એટલે, કહે છે કે, હે જીવ ! પુલને યોગે જે તારી પર-પરિણામિક્તા તે અનાદિની અશુદ્ધતા વિજાતીયપણે છે, દોષરૂપ છે અને આત્માને સર્વ અઘટિત છે.
કેમ ?
જે પુદ્ગલ તે જડ છે તથા ચલ કહેતાં વિનાશી છે, જગતની એંઠ છે. તે પુગલ-દ્રવ્ય દ્રવ્યે ધ્રુવ છે અને પર્યાયૅ અધ્રુવ છે, વર્ણાદિકખંધાદિક પર્યાય સર્વ પલટે છે અને સર્વ સંસારી એ કે કા જીર્વે એક કો પુદ્ગલ-પરમાણુ તેને શરીરપણે-ભાષાપણે-મનપણે-આહારપણે અનંતી વાર લઈ-લઈને મૂક્યો છે તે માટે એ પુદ્ગલ તે સર્વ જીવોની એંઠ છે.'
અને જીવ-દ્રવ્ય તે સ્વરૂપ-ભોગી છે માટે હે ચેતન ! તુને એ પુદ્ગલનો ભોગ ઘટતો નથી. કેમ ? જે હંસ કેવા૨ે કચરામાં ચાંચ ઘાલે નહીં.
|| તિ પઝમ'ITયાર્થઃ || ૬ ||
Jain Education International
For Personal & Pale Use Only
૧૦૫
www.ainabalyotg