________________
पण जाणु आगम वले, मिहदूं तुम प्रभु साथही मिता प्रभुतीस्वसंयतिमयी शुद्ध स्वरूपनो नाथ हो मित्त
क्यु.॥४॥
अर्थ : प्रभु ज्ञानादि स्व-सम्पत्ति और अपने शुद्ध स्वरूप के नाथ हैं, इसीलिए वे किसी के साथ नहीं मिलते हैं परन्तु उनके साथ मिलने (तन्मय होने) का उपाय आगम से (शास्त्राभ्यास से) इस प्रकार ज्ञात हुआ है ।
અર્થ : પ્રભુ જ્ઞાનાદિ સ્વ-સંપત્તિ અને પોતાના શુદ્ધ-સ્વરૂપના નાથ છે. તેથી તે કોઈની સાથે મળતા નથી પણ તેમની સાથે મળવાનો(તન્મય થવાનો) ઉપાય આગમથી-શાસ્ત્રાભ્યાસથી આ પ્રમાણે જાણવામાં આવ્યો છે.
સ્વો. બાલાવબોધ : એમ વિચારતાં ઉપયોગ આવ્યો તે કહે છેપણ જાણું આગમ-બલે કહેતાં જે આગમમાંહેં કહ્યું તે ગુરુ-મુખેં સાંભળ્યું તેના બલથકી જાણું છું જે"भव्य ! प्रभु श्री वीतराग साथै माप मलछ (तो) ४४ने २४ होय ते मले मेटले पोतानी संपहाट ४२वानो रयित भवे.''
પ્રભુ તો સ્વ કહેતા પોતાની, સંપત્તિ જે સ્વક્ષેત્ર-અસંખ્યાત સ્વપ્રદેશ વિષે વ્યાપકપણે રહ્યા જે અનંત જ્ઞાનાદિક ગુણ, તે સંપદામયી છે-શુદ્ધ સ્વરૂપનો નાથ કહેતાં ધણી છે. માટે નિષ્પન્ન પરમાનંદ-ભોગી શુદ્ધ-સ્વરૂપી તે કોઈથી મલે નહીં.
।। इति चतुर्थगाथार्थ : ।। ४ ।।
Jain Education International
For Personal 10x Use Only
www.jainelibrary.org