________________
शुद्ध स्वरूप सनातनो, निर्मल जे निःसंग हो मिता आत्म विभूतें परिणम्यो, તારે તે પરફેક હોમિત્તા
વળ્યું.ોફા
अर्थ : हे मित्र ! प्रभु तो शुद्ध स्वरूपी हैं, सनातन हैं, निर्मल (कममलरहित) हैं और नि:संग(संगरहित) हैं । साथ ही प्रभु आत्म-विभूति से सम्पन्न होने से वे कदापि पर का संग नहीं करते । तो एसे प्रभु से किस प्रकार मिला जा सकता है ? किस प्रकार उनमें तन्मय हुआ जा सकता है ?
અર્થ ઃ હે મિત્ર ! પ્રભુ તો શુદ્ધ-સ્વરૂપી છે, સનાતન છે, નિર્મળ (કર્મમળથી રહિત) છે અને નિઃસંગ(સંગરહિત) છે. તેમજ, પ્રભુ આત્મવિભૂતિને વરેલ હોવાથી તેઓ કદાપિ પરનો સંગ કરતા નથી. તો આવા પ્રભુથી કઈ રીતે મળી શકાય ? કઈ રીતે તેઓમાં તન્મય થઈ શકાય ?
રવો. બાલાવબોધઃ વલી શ્રી વીતરાગ દેવ કેહવા છે ? શુદ્ધ કહેતાં સર્વ દોષ-રહિત એહવું સ્વરૂપ જેહનું સનાતનો કહેતાં નિત્ય છે. યદ્યપિ પર્યાયે અનિત્ય છે પણ ઈહાં કૂટસ્થ નિયતાર્યે નિત્ય છે. નિર્મલ જ્ઞાનાવરણાદિ મલ રહિત.
વલી, નિસંગ કહેતાં સર્વ સંગ-રહિત જેહને અસંખ્યાત પ્રદેશ મધ્યે દ્રવ્યથી કોઈ પર માત્ર રહ્યો નથી અને ભાવથી જેહની પરિણતિમાંહે રાગીદ્વેષીપણે કાંઈ અન્ય ભાવ નથી એહવો નિસ્ટંગ છે તે પરમેશ્વર !
વલી, આત્મ-વિભૂતિ કહેતાં પોતાની શુદ્ધ સ્યાદ્વાદરૂપ અનંત અજ અવિનાશી અખંડ સ્વ-ધર્મ પરિણમ્યો છે એહવો જે પરમેશ્વર ! તે પર કહેતાં બીજા દ્રવ્યનો સંગ એટલે સંબંધ કરે નહિં. એટલે, સત્તાર્યો જીવ દ્રવ્ય પર-સંગી નથી, વિભાવૅ પર-સંગી થયો છે પણ જે સમ્યક-રત્નત્રયીરૂપ સાધનપણે પરિણમીને શુદ્ધરૂપે થયા તે કોઈ રીતે પરનો સંગ કરે નહીં.
તો એહવા પ્રભુથી કેમ મલાશે ? માટે, હે પ્રભુ ! તમને મલ્યા વિના મુજને સુખ કેમ થાશે ?
| તિ તૃતીયવાર્થ: // રૂ |
O
)
1
in Education International
www.nebrary.one
For Personal & Private Use Only
૧૦૩