SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પ્રવચન ક્રમાંક - ૨૦, ગાથા ક્રમાંક - ૧૯, ૨૦ અને ૨૧ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ આ કઠિન ગાથા છે. કોઈને એકાદ અપશબ્દ બોલવો પણ આપણને સારું ન લાગે, જ્યારે આ તો ‘મહામોહનીય કર્મથી બૂડે ભવજળમાંહી' - આ મોટામાં મોટી ગાળ આપવા જેવું થાય, પરંતુ શ્રીમદ્ભુ તો અહીં ચેતવણી આપવા માટે કહે છે. ઊંધો અર્થ ન લેશો. પોતે અસદ્ગુરુ છે, પોતે જાણતાં હોવા છતાં અમે સદ્ગુરુ છીએ એવું મનાવી તેમને શિષ્ય પાસે સેવા કરાવવી છે. કહે છે કે ‘‘જુઓ, જેને કેવળજ્ઞાન થયું છે તેઓ પણ સદ્ગુરુની સેવા કરે છે. અરે, બેટા ! તું પણ અમારી સેવામાં આવી જા.'' એવું જો કહેતાં હોય તો મહામોહનીય કર્મનો બંધ કરી ભવસાગરમાં પરિભ્રમણ કર્યા કરશે. અદ્ભુત ગાથા છે. વિચાર કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy