________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
જરૂર છે. માત્ર જ્ઞાની કહેરાવવું એથી કામ પૂરું નહિ થાય.’
એક જ ગાથામાં મહત્ત્વની વાતો પરમકૃપાળુ દેવે કરી.
વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણા નિદાન. તેમજ ત્યાગ વૈરાગ્યાદિ ઉત્તમ સાધનોથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય અને સન્મુખતા જો થાય તો જીવનમાં આવી અવસ્થા પ્રાપ્ત થાય.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
૭૩
www.jainelibrary.org