SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 86 કોઇની ન હોઇ એ કદા રે, મૂકી નિજ પતિરાય, રાણી રાંક સાથે રમે રંગસ્યું, તસ જાણે જીવિત પ્રાય રે; નદીની પરે નીચી જાય રે, સાપણી પરે કુટીલ સદાય રે, રાખસણી પરે ખાવા ધાય રે, જીહાં મન માન્યું સિંહા જાય રે. ખિણ ઇક રોવઇ ખિણ હસે રે, ખિણ દેખાવઇ રાગ, ખિણમાં વૈરાગિણી હુઇ રહે, ખિણમાં કહે મીઠી વાગ રે; ખિણ કટૂ વચનનો લાગ રે, ખિણ સે તૂસે અથાગ રે, ખિણમાં કરે નિજ ઘર તાગ રે, ખિણ દીઇ નિજ પતિ દાગ રે. નિજ પતિ પરદેસે જતા રે, પર મોહઇ સુખ દેહ, મુખિ કહે ‘તુમ વિણ કિમ રહું રે?, આ સૂનું ઢંઢેર છે ગેહ રે; તુમસ્ય મુજ અતિઅે સનેહ રે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હવે થાર્યે કહો કરું તેહ રે, હવે દુઃખના વરસસ્યે મેહ રે’. નારી રંગ પતંગસ્યો, જાતા ન લાગે વાર, જિમ વાદલની છાંહડી રે, જિમ વિજલીનો ચમકાર રે; જિમ રાજમાન અલ્પ વાર રે, જિમ કપટી ધ્યાન વિચાર રે; નહી સાચુ વયણ કીવાર રે, અશુચી અપવિત્ર ભંડાર રે. પંખી પગલું આકાશમાં રે, જલમાં મચ્છ-પદ જોય તિમ નારીના હૃદયનો રે, જન ન લહે મારગ કોય રે; બુદ્ધિ સુરગુરુ જદિ હોય રે, તારાનું ગણિત કરે લોય રે, એહનો પાર ન પામે સોય રે, ખિણ હસતી ખિણમાં રોય રે. ૧. ઉજ્જડ પ્રદેશ. ૨. કોઇવાર, ક્યારેક. ૩. પગલા. ૪. કન્યાનો હાથ. Jain Education International પદ્મવિજયજી કૃત For Personal & Private Use Only ૯ સહજ૦ ૧૦ સહજ૦ ૧૧ સહજ૦ ધીઠ હૃદય નારી હવે રે, બોલે ઇણી પરે વાણી, ‘અમ્હ ચરિત્ર જોવા ભણી રે, તે કીધું ઇમ મંડાણ રે; સૂતો જૂઠો જ્વર આણિ રે, અમ્લ સાથે પર દ્વિપ ઠાણિ રે, આવી પકડ્યો *કની-પાણિ રે, આવી સૂતો ઓઢ્યું વસ્ત્ર તાણિ રે. ૧૪ સહજ ૧૨ સહજ૦ ૧૩ સહજ૦ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy