SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્ઘવિજયજી કૃત ઉતર્યો નિજ ઉદ્યાનમાં સુણો, ધનદેવ છાનો તામ લાલ સુણો ; ઘરમાં જઈ સૂતો વલી સુણો, શય્યાઇ કરી આરામ લાલ સુણો.. ઓઢી નિદ્રાભર થયો સુણો, આવી હવે દોય નાર લાલ સુણો; ભરનીદ્રાઈ દેખીઓ સુણો, સૂતો નિજ ભરતાર લાલ સુણો. ૨૧ શંકા રહિત સૂતી બિહું સુણો, જાગી ગણેકમાં જામ લાલ સુણો ; થયો પ્રભાત રમણી ગઇ સુણો, સૂરય ઉગ્યો તામ લાલ સુણોત. ૨૨ સવી અંધકાર નસાડીઓ સુણો, ચંડકિરણ દિનનાહ લાલ સુણો ; વલગી ઘર-કારય ભણી સુણો, ધંધો ઘરનો અથાક લાલ સુણો . ૨૩ કિમહીક હવે લઘુ નારીશું સુણો, "સોઢી બાહીર રહ્યો હાથ લાલ સુણો; કંકણ સહિત તે દેખીઓ સુણો, વીવાહવંતો નાથ લાલ સુણો . ૨૪ મોટી દેખાડીઓ સુણો, તવ કહે મોટી વાણી લાલ સુણો ; તે તીહાં કહ્યું તે સવી મલ્યું સુણો, દેખી એહનો પાણિ લાલ સુણો. ૨૫ કિમણીક આવ્યો તીહાં કને સુણો, પરણ્યો કન્યા તામ લાલ સુણો ; જાણ્યો ઈણે આપણો સુણો, સવી વૃત્તાંત તે આમ લાલ સુણો૦. ૨૬ મત બીજે મન માંહેથી સુણો, કરસ્યું તાસ પ્રતિકાર લાલ સુણો ; કરવું તો બીહવું કહ્યું? સુણો, સઘળું થાયૅ સાર’ લાલ સુણો.. દસમી મદનના રાસમાં સુણો, પદ્મવિજય કહી ઢાલ લાલ સુણો ; અચરિભકારી આગલેં સુણો, સાંભલો વાત રસાલ લાલ સુણો . ૨૮ ૧. સૂર્ય. ૨. કાર્ય. ૩. અત્યંત, ઘણો. ૪. ઓઢવાનું વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy