SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ ૧૫ દેવ-દેવી સમ મનહરું સુણો, વરવહુ અતીર્ષે ઉદાર’ લાલ, સુણો ; “આર્યપૂત્ર સમ દેખીઈ સુણો), મોહટી કહે તવ નાર લાલ સુણો. ૧૧ ભોલી! તું કાંઈ નવી લહે સુણો, સરીખા નર બહુ હોય લાલ સુણો ; “આર્ય પૂત્રને સારિખો સુણો, દીસે બીજો કોય લાલ સુણો.. શીતજ્વર કરી પીડીઓ સુણો, તે તો સૂતો ગેહ લાલ સુણો; નીદ્રામાંહી આવીઓ સુણો, નહિ વિદ્યાબલી એહ લાલ સુણો. ૧૩ કિંઠાથી આવ્યો હોઈ ઈટા?” સુણો, ખિણ એક રહી તિણ ઠાય લાલ સુણો; કોતીક દેખી બેડુ જણી સુણો, સહકાર સામી જાય લાલ સુણો. ૧૪ ઉંચે ગોખે બેઠો હવે સુણો, નવપરણિત સ્ત્રીપૂર લાલ સુણો; ધનદેવ શંકા ધારતો સુણો, ગમન નારીનું ગુપ્ત લાલ સુણો.. શ્રીમતી વસ્ત્રને છેડે સુણો, શ્લોક તે લીખીયો એક લાલ સુણો ; કુંકુમ રસની સેહનાણી સુણો, કરી નિપૂણાઈ છેક લાલ સુણો. ૧૬ યતઃ क्व हसन्ती? क्व वा रत्नपूरं? चूतोऽभ्रगः क्व च? सूनुर्धनपतेर्भाग्याद्, धनदेवोऽभ्यगात् श्रियम् ।।१।। પૂર્વઢાલઃ હસતીનગરી કહા? સુણો, કીંહા રતનપૂર કામ? લાલ સુણો; કીંડા આંબો ગગને ચલ્યો? સુણો, કીંહા કહો ધનદેવ નામ? લાલ સુણો. ૧૭ કાંયક કાર્ય ઉદ્દેશીને સુણો, નકલીયો હવે તેમ લાલ સુણો; આંબે ચઢી તે દોય જણી સુણો, મનમાં હર્ષ ધરેહ લાલ સુણો.. ૧૮ આબે પૂર્વ પર રહ્યો સુણો, નારીશું ગણીયો અંત લાલ સુણો ; ચાલ્યો આકાશે આંબલો સુણો, પોંહતો નિજ ઘરિ તંત લાલ સુણો. ૧૯ ૧. શાહી(?). ૨. ચતુરાઈ. ૩. છેક=છેડો (અહિં ઉત્કૃષ્ટતા બતાવવા). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy