SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 82 દૂહા પ્રારથના સુણી સેઠની, ચિંતે ચિત્ત મઝારઃ ‘એ રૂપવંતી દેખીઇ, જેહવી પૂરવ નાર. ખેમ-કુશલ નિજ વાંછતે, પૂરવ છંડૂ નાર; પણિ નારી વિણ માહરો, અફલ થયો સંસાર. અતીથી ને વલી `પ્રાણુણાં, ન લહે આદર માન; નારી વિના હાલી સમો, પુરુષ તે વિટલ સમાન. ૪તાત કરે ઇમ પ્રાર્થના, આદર કરી અપાર; એહવી કિમ છંડુ હવે?, નારી રતિ અનુહાર.’ ઇમ કરી હાકારો ભણ્યો, હવરાવ્યો ધનદેવ; કરીય વિલેપન ચંદને, વસ્ત્ર પહેર્યા તતખેવ. આભૂષણ અંગે ધર્યા, પહેરીને ફૂલ માલ; શ્રીમતી કન્યા પરણીઓ, હરખે થઈ ઉજમાલ. શેઠકન્યા-ધનદેવને, આણંદ વરત્યો ઇમ; દેખી જમાઇ રૂઅડો, શેઠ ધરે બહુ પ્રેમ. સાંભલી કૌતીક અવનવું સૂણો વીવાહ જોવા કાજ લાલ સુણો૦; મોહટી ન્હાની ને કહેં સુણો, ‘રાતિ ઘણી છે આજ લાલ સુણો. પદ્મવિજયજી કૃત જોઈઈં ઓચ્છવ પહેજસ્કં’ સુણો, લઘુŪ પડિવન્યું તેહ લાલ સુણો૰.; જોવે બીહું જણી રંગસ્ય સુણો, લઘુ બોલી સુણો એહ લાલ સુણો. ઢાલ : ૧૦, વાડી ફૂલી અતિ ભલી મન ભમરા રે - એ દેશી. ધનદેવ ચિંતાતુર થઇ સુણો સયણા રે, બેઠો દેખે બાહરી લાલ સુણો વયણા રે; દોય ભાર્યા ધનદેવની સુણો સયણારે, ફીરી-ફીરી નયર મૂઝાર લાલ સુણો વયણારે. ૮ ૧. પ્રાધુર્ણક, મહેમાન. ૨. જડ, ગામડીયો. ૩. વિટ, ભ્રષ્ટ. ૪. પૂજ્ય, વડીલ. ૫. આનંદથી. ૬. સ્વીકાર્યું For Personal & Private Use Only Jain Education International ૧ ૩ ૪ ૯ ૧૦ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy