SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ ાસ ક્રૂષ્ણ ઇણી અવસર તે નયરમાં, શ્રીપુંજ નામે શેઠ; બીજા વ્યવહારીયા, માનુ સહુ એહથી હેઠ. ચ્યાર પૂત્ર ઉપર સૂતા, શ્રીમતી નામે તાસ; તિલક સમી ત્રિણ લોકમાં, રૂપ-લાવણ્યનો વાસ. એહવી નારી ન પામીઓ, ક્ષીણદેહ તિણે કામ; હલુઇ-હલુઇ અનંગથી, તે દુઃખથી માનું આમ. વિદ્યા-કલા સરવે તિહાં, સ્પર્ધાઇ કર્યો વાસ; સૌભાગ્યથાનિક એ સમું, નવી લાધું કોઇ પાસ. સાર્થવાહ વસુદત્ત તિહાં, તેહના પૂત્રને તેહ; કર્યો વિવાહ હવે પરણવાં, માંચો ઉચ્છવ ગેહ. ઢાલ : ૬, રામ- ખંભાતી સોહલાની દેશી. સારથવાહનો પૂત્ત, વસ્ત્ર અમૂલિક અંગે ધરે જી; રયણ તરુણ અલંકાર, તાસ કિરણ અતિ વિસ્તરે જી. સાબેલા શ્રીકાર, પહેર્યા વાગા જરકસી જી; નાટિક કરે વર પાત્ર, જાણે રંભા- ઉરવસી જી. વાજે વિવિધ વાજીત્ર, શરણાઇ ટહકે ઘણી જી; સાજન મીલીયો સાથ, મંગલ ગાવે જાણણી જી. બોલે બિદ અનેક, લોક જોવા બહુ આવીયો જી; શ્રીફલ ને વલી પાન, વરરાજા કર ભાવીયોજી. Jain Education International ૧ For Personal & Private Use Only ૨ ૩ ૪ ૫ ૭ 2 ૧. ત્રણ. ૨. વરઘોડામાં વરની આગળ ઘોડા પર બેસાડેલા વિભૂષિત બાળક. ૩. વસ્ત્ર. ૪. જાનમાં આવેલી સ્ત્રીઓ. ૯ 79 www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy