SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 78 પદ્ઘવિજયજી કૃત ૧૧ સોભાગી. તે ઉપર દોઈ ચઢી જી, પાછલથી ધનદેવ; તેહને અનુસાર ગયો જી, હલુ હલુંઈ હેવ. તેમ જ આછે વસ્ત્રથી જી, બાંબુ આપ શરીર; બેઠો પૃથવી ઉપરે જી, સાહસ ધરીને ધીર. મંત્ર સંભાર્યો તીણી જી, શક્તિ અચિન્ય છે મંત; ઉડીને આંબી ગયો છે, ચાલ્યો તે ગગનાંત. ૧૨ સોભાગી. ૧૩ સોભાગી. જલજંતુ બીહામણો જી, રયણાયર મધ્યભાગ; રતનદ્વીપ રલીયામણો જી, અવર દ્વીપ વડભાગ. ૧૪ સોભાગી. ૧૫ સોભાગી. ૧૬ સોભાગી. ૧૭ સોભાગી. તસ શિર મુકુટ મણિ સમું જી, નગર રયણપુર તત્થ; રતને મંડિત ઘર ઘણાં જી, સહસગમે છે જF. વિદ્યાધર વાસો જિહા જી, રૂપે જિત્યો અનંગ; વિદ્યધરી રૂપે કરીજી, રતિ હારી એકંગ. તિણે નયરી ઉદ્યાનમાં જી, ઉતરીયો સહકાર; ધનદેવ સિંહાથી નિકલી જી, દૂર ગયો કોઈ ઠાર. ભાર્યાઓ પણી ઉતરી જી, પેઠી નગર મઝાર; ધનદેવ પણ પૂંઠે થયો જી, તાસ ચરણ અનુસાર, કૌતિક નગરીમાં જુઈ જી, નાનાવિધ મનોહાર; નિજ ઇચ્છાઈ વિચરતી જી, પૂઠે તસ ભરતાર. તેહ ચરિત્ર જોતા થકા જી, ચિત્તમાં ચમક્યો એહ; જાણે સ્વર્ગમાં આવીયો જી, સ્વપ્ન પરે લહે તેહ. ઈણી પરી ધનદેવ રાસમાં જી, ભાખી આઠમી ઢાલ; પદ્રવિજય કહે સાંભલો જી, આગલી વાત રસાલ. ૧૮ સોભાગી. ૧૯ સોભાગી. ૨૦ સોભાગી. ૨૧ સોભાગી. ૧. ધીરે રહીને. ૨. સ્થાન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy