SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 76 પદ્ઘવજયજી કૃત તેહ સુણીને શોક મંદ કરી ઘરે ગયા મમ્હારા લાલ, નિજ ઘર કાર્ય વ્યાપારમાં બીહંઈ સજ થયા મહારા લાલ; બેહુની નારી તે ઘરમાં નિત્ય કલહ કરે મ્હારા લાલ, બિહું જણ સમજી ભિન્ન ભિન્ન રાખી ઘરે મ્હારા લાલ. જાતે દિન એક દિન પૂછ્યું વૃદ્ધ ભાઈ! મ્હારા લાલ, કિમ ઉદવેગ સહિત તુઝ મનડું પાઈ છે?' મ્હારા લાલ; તવ લઘુ ભાઈ કહેં “મુઝ નારિનું દુખ ઘણું મ્હારા લાલ, તિણે ઉદવેગ થાય તેનું દુર્બલ પણું હારા લાલ. મોહટો ભાઈ કહે “તું મન મત દુઃખ કરે મારા લાલ, કન્યા બીજી પરણાવું તેહથી સુખ ઘરે” મહારા લાલ; લઘુ ભાઈ કહે “ઈમ જ કરો જિમ સુખ લહું હારા લાલ, એક વાત તુમ્હ આગલી ઝાઝી શી કહું? મ્હારા લાલ. તવ વૃદ્ધ ભાઈઈ કોઈક કુલવંતી કની મહારા લાલ, પરણાવ્યો ધનદેવને બીજી શોભા બની મહારા લાલ; સાતમી ઢાલ રસાલ કહી મહેં ઈણિ પર્વે મહારા લાલ, પઘવિજય કહે “સાભલો કિણિ પરે નિસ્તરે મહારા લાલ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy