SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 74. પદ્ઘવિજયજી કૃત છે જ દૂહાઃ ઈણ નાયરીમાંહે, ધનપતિ નામે શેઠ; નિશ્ચલ શ્રી જિનધર્મમાં, બીજું જાણે વેઠ મુનિજનની સેવા કરે, કરે વલી પરઉપગાર; ગુણરાગી ગીરુઓ ઘણું, શ્રીવતમાં શિરદાર. ૨ લખ્યમી નામ સોહામણું, નામ તિસ્યો પરિણામ; લખ્યમી ઘર આંગણ વસી, સકલ કલાનું ધામ. એહવી નારીસ્યુ શેઠજી, ઉભયલોક અવિરુદ્ધ; સાવંતા સૂત દો થયા, તેહ સદા સુવિશુદ્ધ. સિંહ પહેલો ધનસાર છે, બીજો છે ધનદેવ; યૌવન વય આવ્યા બહું, સ્વામી કાર્તિક મહાદેવ. ઢાલ છે, ટૅબ સાગરની પાલ ઉભી દોય નાગરી મહારા લાલ - એ દેશી. દોય કલા હવે સીખ્યા યોવનવય આવીયા મ્હારા લાલ, રૂ૫ લાવણ્ય વિશિષ્ટ કન્યા પરણાવીયા મ્હારા લાલ; નિત-નિત નિજ વ્યાપાર કરે તે બિહં જણા મમ્હારા લાલ, કાલ ગમાવે ઈણિ પરે સહુઈ ઈક મના હારા લાલ. જીવ લોકને મરણ અંતે આવે સદા હારા લાલ, સમય-સમય વિણસે રસ, રૂપ ને સંપદા મ્હારા લાલ; ધનપતિ શેઠ આયુ નિજ અથીર જાણી કરી મારા લાલ, શત્રુ-મિત્ર સમભાવ હૃદયમાંહી ધરી મહારા લાલ. હે ૧. નિરર્થક શ્રમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy