SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ 72 પદ્ઘવિજયજી કૃત દૂહાઃ می به به ગૌરી ઘરી ઘરી બારણે, ઈશ્વર માનુષ્ય માત; રંભા વન વન દેખીઈ, ધનદની કઈ કહું વાત. ગૌરી ઈશ્વર રંભા ધનદ, સહુને હસતી તે; નામ હસતી તેહનું, સૂરપૂરી અધિક છે એહ. તસ ઉદ્યાનમાં ચૈત્ય છે, જાણે મેરુ ગિરીંદ; કનક થંભ પંચાલિકા, જિહાં શ્રી રીષભ જિણંદ. ઢાલ : ૬, ભી તુમ વંદો રે સુમતિ ને શાંતિ જણંદા-એ દેશી. મદન દેઉલમાં પેઠો હરખે, રીષભ જિPસર દીઠા; જનમ મરણ ટાલે ભવિ જનના, મનમાં લાગે મીઠા રે. જિનવર નીરખી લાલ, હિયડે હરખ ધરીને, જિનગુણ પરખી લાલ, નરભવ સફલ કરી છે. એ આંકણી ભવસાયરમાં ભમતા જનને, આલંબન જિનરાયા; દેવનો દેવ સુરાસુરવંદિત, પૂરવ પુણ્ય પાયા. ૫ જિનવર૦ હાથે નહીં હથીયાર ને માલા, નહિ ઉચ્છંગે વામા; અવિકારી અકષાયી મુદ્રા, નિરભયી ને ગુણધામા. ૬ જિનવર૦ એહ સરૂપ ન જગમાં દીસે, સફલ થયો અવતાર; નયણ કૃતારથ માહરા હૂઆ, ધન હું જગ શીરદાર. ૭ જિનવર૦ ભવસાયરનો પાર હું પામ્યો, દુરલભ જિન પદ પામી; ભવખય કારણ ભવદુઃખ વારણ, હવે થયો શીવગતિ ગામી. ૮ જિનવર૦ ૧. પૂતળી. ૨. ઉલ્લંગમાં, પડખે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy