SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 71 ૨૦ ભવિકજન) ૨૧ ભવિકજન મદન વિચારે દેખીને, “નિજ ચરીત્રે કરી હ; ચંડા-પ્રચંડા બિહું જણી, જિતી કપટની ગેહ. યોગીને પણ ગમ્ય નહીં, નારી ચરિત્રનો અંત; બિગ બિગ વિષયી જીવને, તો પણી તિહાં રાચંત. રાક્ષણી સાપણી વલી, વાઘણી જિતી એણ; જે વિશ્વાસ કરે નરા, તે પશુ નર-રૂપેણ. પુણ્ય ત્રિણથી છુટીઓ, હવે કરું નિજ કાજ; ઈમ ચિંતવતો આવીયો, નામ હસંતીપૂરી પાજ. મદનરાસમાં પાંચમી, ઢાલ ઈણી પરે હોય; પદ્મવિજય પુણ્ય કરી, પુણ્ય કરો સહુ કોય. ૨૨ ભવિકજન, ૨૩ ભવિકજન, ૨૪ ભવિકજન, ૧. હદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy