SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 65 ૨૦ પુણ્ય ૨૧ પુણ્ય ૨૨ પુણ્ય મદન બેઠોં તિહાં ગોખડે, જોવે પાઉસ સોહા રે; પાડોસણ નયણે પડી, કરતી દુઃખ વિહોહા રે. કરતી વિલાપ ઈણી પરે, “મુકી મુઝ અનાથ રે; દેશાંતર ગયો તે હજી, નવી આવ્યો મુઝ નાથ રે. ઘન ગર્જારવ વિજલી, દાડૂર મુઝ ડરપાવે રે; ઝૂંપડી તે પાણી ઝરે, થરહર દેહ કંપાવે રે. નીઠવીલ ધન પૂર્વનું, બાલક પણિ ઇમ રોવે રે; આણી મ્યું આપુ હવે, દૈવ ન સામું જોવે રે. દુઃખકુલ-ભુવન હું નીપની', મદન સુણી ઈમ કાને રે; અતિશય કરૂણા ઉપની, ચિત્તમાં ધરી ઈમ સાને રે. ઢાલ ત્રીજી એહ રાસની, ભાખી ગુરુ સુપસાય રે; પદ્ધવિજય કહે “પુણ્યથી, પામે વંછીત ઠાય રે.” ૨૩ પુણ્ય૦ ૨૪ પુણ્ય ૨૫ પુણ્ય ૧. વિક્ષોભ. ૨. દેડકો. ૩. નાઠું=નષ્ટ થઈ ગયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy