SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પર્શાવજયજી કૃત ૧૦ પુણ્ય ૧૧ ૩૦ ૧૨ પુણ્ય ૧૩ પુણ્ય ૧૪ પુણ્ય સ્વસૂર-દ્રવ્યથી સંપજે, ભોગ ભલા ભરપૂર રે; મદન મગન સુખસાગરે, દુઃખ વાત ગઈ દૂર રે. કેઈક વરસ વહી ગયા, એક દિન પાઉસ આયો રે; પંથીલોક વિરહી છેકે, તે ઘર ભણી સહુ ધાયો રે. કામીની વિરહ અગની થકી, ધૂમલેખા ઘનમાલા રે; વિસ્તરી ગગન તેણે કરી, મેઘ હુઆ માનું કાલા રે. દિશી વધૂને આભર્ણ પરે, જલદ-ભર્તાઇ દીધું રે; ચમકે ચિહું દિશી વિજલી, કનકમયી સુપ્રસિધું રે. પડીંડીમ પાઉસરાયનો, ચ્યારી દિશે વિસ્તરીઓ રે; “હું રાજા છું” અણી પરે, લોક ગજ્જરને ભરીઓ રે. માનિની માન ખંડણ ભણી, ખડગધારા ક્યું પ્રચંડ રે; વરસે નિરંતર તિણે સમેં, જલધારા તે અખંડ રે. પૃથિવી મહિલાને હૃદે, હાર સેર અભિરામ રે; સરિતા પસરી સોહિઈ, દેખી પસરે કામ રે. કુટજ કદંબ ને કેતકી, સલ્લકી અર્જુન ફેલ્યા રે; કુરંચ ચકોર ને મોરના, મદ વાધ્યા તેમ મોલારે. મેઘઘટા મહીષી વલી, પૃથવીને આકાશે રે; પયઝરતી ગાજે ઘણું, શ્યામવરણનું પ્રકાશે રે. ગર્ભ ધરે બગલી તદા, હરીતાંશુક ધરા પહેરે રે; નૃપજાત્રા રજ ઉપશમે, કામિની પતિ પથ હેરે રે. ૧૫ પુણ્ય ૧૬ પુણ્ય ૧૭ પુણ્ય ૧૮ પુણ્ય ૧૯ પુણ્ય ૧.વર્ષાઋતુ, વરસાદ. ૨.જે કોઈ. ૩.આભરણ, આભૂષણ. ૪.મેઘરૂપી પતિએ. પ.નગાર, ઇંદુભિ. ૬. ફૂટ(પર્વત) પર થયેલુ ફૂલ. ૭. હરણની એક જાત. ૮. નીરખે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy