SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મઠન-ધનવાસ દૂહા 09 તે માટે કરું વિનતી, જાણું તુમચુ નામ; માહરુ વચન માની કરી, કરો અમ્હારું કામ.’ તે સાંભલીને ચિંતવે, મદન તે ચિત્ત મુઝાર; ‘વિના પ્રીયા હું એકલો, `વંઠ પર્વે નિરધાર. કાલ ગમાવું કીણિ પરેં?, રહું હવે કીણ ઠાણ?; દેવે દીધી કન્યકા, આપી છે પાણ. ભાગ્યજોગે આવી મીલી, મન વિશ્રામનું ઠામ; પરણીને ધન ભોગવું, એહ શેઠ ને ધામ’. મુઝ ઇમ ચિંતવી અંગી કરે, તેહ શેઠની વાણિ; શુભલગને પરણ્યો સિંહા, મનમાં ઉછરંગ આણિ. ઢાલ : ૩, ચતુર સનેહી મોહવા - એ દેશી. ભાનુદત્ત હવે શેઠીઓ, વસ્ત્ર અને અલંકાર રે; બહુ ધન-કંચન પૂરીઓ, ભવન દીઇ મનોહાર રે. પુણ્યવંત ઇમ જાણીઇ એ આંકણી વિદ્યુતલતાસ્યું તિહાં રહ્યો, સુખ ભોગવે સુરસાલ રે; પુન્યે મનવાંછિત મીલે, દુઃખ થાઇ વિસરાલ રે. સુપુરીષ જિહાં જાઇ તિહાં, નવી જાણે કુલ-શીલ રે; પીં તે પુણ્યઉદયે કરીં, પામે સુખભર લીલ રે. જો ઈચ્છક કલ્યાણના, ઇહભવ-પરભવ પ્રાણી રે; તો પુણ્ય ઉદ્યમ આદરો, કરોઇ ગુણ-મણિ પાણિ રે. ૧. ખરાબ પુરુષ. ૨. હાથ. Jain Education International For Personal & Private Use Only ૧ ૨ ૩ ૪ ૫ ૭ પુણ્ય ૮ પુણ્ય૦ ૯ પુણ્ય 63 www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy