________________
પદ્માવજયજી કૃત
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
શેઠ કહે “સુણ સાહિબા! રે સૂરિ), માહરે પુત્ર છે ચ્યાર પુણ્યo; તે ઉપર એક ઈચ્છતા રે સૂરિ, પુત્રી હુઈ મનોહાર પુણ્યo. પ્રાણ થકી મુઝ વાલહી રે સૂરિ૦, વિદ્યુતલતા Uણ નામ પુણ્ય); પાઠવી સકલ કલા વલી રે સૂરિ૦, આવી જીવન જામ પુણ્ય.. તે દેખી ડું ચિંતવ્યું રે સૂરિ૦, “વર યોગ્યા થઈ એહ પુણ્ય; દેવી કોઈ વરને હવે રે સૂરિ૦, લોક રીતિ ધરી ને પુણ્ય.. વલીઅ વિયોગ ન સહી શકું રે સૂરિ૦, એહનો ક્ષણ એક માત” પુણ્યો; ઈમ ચિંતાતુર હું થયો રે સૂરિ૦, નવી નિદ્રા આયાત પુણ્ય.. ભૂખ-તરસ સવી ઉપશમી રે સૂરિ, છાંડ્યો સકલ વ્યાપાર પુણ્ય; શૂન્ય મને વરતું સદા રે સૂરિ૦, સૂતો રાતિ મઝાર પુણ્યo. મધ્યરાતિ કુલદેવતા રે સૂરિ, આવીને ભાખે એમ પુણ્ય; “વચ્છ! કાંય ચિંતા કરે રે સૂરિ, કહું તે સાંભલ નેમ પુણ્ય.. વિટાણે નગર ઉદ્યાનમાં રે સૂરિ, અશોક વૃક્ષને મૂલ પુણ્ય; પુરુષરતન કુલ ઉપનો રે સૂરિ), તરૂણ કલા અનુકૂલ પુણ્ય. દિવસ પ્રહર એકને સમે રે સૂરિ૦, મદન નામ ગુણવંત પુણ્ય; દેખી કન્યા દેજે તેમને રે” સૂરિ, તવ મેં ભાડું તંત પુણ્ય. “ચિંતા સમુદ્રમાં બુડતા રે સૂરિ૦, મુઝને ઉદ્ધર્યો માત!” પુણ્ય; અદશ થઈ કુલદેવતા રે સૂરિ૦, અનુક્રમે થયો પરભાત પુણ્ય.. કૃત્ય કરી વિહાણાંતણાં રે સૂરિ૦, આવ્યો હું ઈણ ઠામ પુણ્ય; દેવીઈ ભાખ્યું તે સવે રે સૂરિ), નયણે દીઠું તમ પુણ્ય. ઢાલ બીજી એહ રાસમાં રે સૂરિ૦, ભાખી અતિથી વિશાલ પુણ્ય; પદ્મવિજય કહે “સાંભલો રે સૂરિ૦, આગલ વાત રસાલ” પુણ્ય૦.
૨
૫
0
૨૮
૨૯
૧. માત્ર. ૨. નિશ્ચયે. ૩. સવારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org