SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ વસ 61 ઢાલ : ૨, દેશી - કંકણાકી, પુણ્ય પ્રગટ થયો - એ દેશી. ઈમ ચિંતવીને નીકલ્યો રે સૂરિજન, સાથે બહુ ધન લેય પુણ્ય પ્રગટ થયો; મદન ભમે દેશાંતરે રે સૂરિજન, સ્વેચ્છાઈ ગતિનેય પુણ્ય.. કેઈક વાસર વહી ગયા રે સૂરિ૦, પૃથવી જોતા તાસ પુણ્ય); ભમતો-ભકતો આવીયો રે સૂરિ), નગર નામ સંકાશ પુણ્ય.. જીતે નિજ લખમી થકી રે સૂરિ૦, સૂરપૂરી લંકાવાસ પુણ્ય); તેહ નયર ઉદ્યાનમાં રે સૂરિ૦, બેઠો અશોક સકાસ પુણ્ય.. ઈણ અવસર એક આવીયો રે સૂરિ, ભાનુદત ઈણ નામ પુણ્યો; શેઠમાંહિ સીરોમણિ રે સૂરિ), બોલે તે હવે આમ પુણ્યo. “મદન! સુખે તું આવીયો રે સૂરિ૦, કુશલ અછે સુખ શાત? પુણ્યો; ચાલો નિજ ઘર જાઈ રે સૂરિ૦, માનો અમચી વાત” પુણ્ય૦. નામ સૂણી ચિત્ત ચમકીયો રે સૂરિ૦, “લ્યું જાણે મુઝ નામ?” પુણ્યો; ચાલ્યો નગરમાં તેચ્છું રે સૂરિ૦, પોહતો તેહને ધામ પુણ્યo. શેઠ કરાવે તેને રે સૂરિ, સ્નાન ભોજન ભલી ભાંતિ પુણ્ય; ગૌરવ આદર બહુ કરીને સૂરિ૦, ભાખે ઈમ એકાંતિ પુણ્ય.. કુમરી નિજ આગલ કરી રે સૂરિ૦, કહે “પરણો મહાભાગ’ પુણ્ય; મદન દેખી તે નારિને સૂરિ, ભાલ અરધ ચંદ્રભાગ પુણ્યo. ચતુરા ચંપક વાનચ્યુંરે સૂરિ૦, વદન તે ચંદ્ર સમાન પુણ્ય; પક્વબિંબોષ્ઠી ભામિની રે સૂરિ, નયન કમલદલ જાણ પુણ્ય૦. રૂપે રતિને હરાવતી રે સૂરિ૦, બોલે અમૃત વાણ પુણ્યo; નહી તિલોત્તમાં એવી રે સૂરિ૦, બોલ્યો મદન સુજાણ પુણ્ય.. કિમ જાણો મુઝ નામને રે? સૂરિ, નવી જાણો કુલશીલ પુણ્યો; કિમ ગૌરવ કરો એવડો રે? સૂરિ૦, વલી કન્યા દીયો લીલ’ પુણ્ય. ૧૯ ૧૭ ૧૮ ૧. ગત ખેદ- ખેદ વગર ૨. પાસે. ૩. તે નામે રૂપવાન અપ્સરા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy