________________
મદન-ધનદેવ રાસ
59
સાંભલી પ્રચંડા કહે, “મત ભય મન આણ રે લો અહો મતo; તુ મુઝ પ્રાણથી વાલહો, હું કરચ્યું ત્રાણ રે લો અહો હું.. ધીરો થા! કાંઈ ભય નથી, એનો સ્યો ભાર રે લો?' અહો એહનો; ઈમ કરી આસ્વાસ્યો તિણે, નારી-ચરિત્ર અપાર રે લો અહો નારી૦. ધન ધન તે મુનીરાજને, દૂરે ઠંડી નારી રે લો અહો દૂરે; પહેલી ઢાલ પમ કહે, સુણતાં જય-જયકાર રે લો અહો સુણતાં .
૩૦
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org