SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ મદન-ધનદેવરાસ 57 ઢાલ: ૧, માલી કેરે બાગમાં દોય નાગ પકે રે લો અહો દોય- એ દેશી. જંબુદ્વીપ લખ જોયણો, જગતીયૅ સોહે રે લો અહો જગતી; મેરુપર્વત મધ્ય ભાગમાં, દેખી મન મોહે રે લો અહો દેખી.. ૧૨ તેહથી દક્ષિણ દિશ ભલુ, ક્ષેત્ર ભારત દીદારે લો અહો ક્ષેત્ર; વિચમા નગ વૈતાઢ્ય છે, સ્પાનો વારુ રે લો અહો સ્પાઇ. તેહથી દક્ષિણ ભરતમાં, સોહે સત્રવેસે રે લો અહો સોહે; નામ કુસસ્થલ જાણીશું, બહુ પુણ્ય પ્રવેશે રે લો અહો બહુo. તિહાં કુલપુત્ર સોહામણો, રુપે જીસ્યો કામ રે લો અહો રુપે ; મદન નામે પ્રસીદ્ધ જે, લખમીનો ધામ રે લો અહો લખમી. કીહાઈ થકી બાલ-કાલથી, વિદ્યા બહુ પામ્યો રે લો અહો વિદ્યા; સરસ સોભાગી સુંદર, પૂણ્ય અતિશય જામ્યો રે લો અહો પૂણ્યo. નારી દોય સોહામણી, જાણી રતી-પ્રીતી રે લો અહો જાણીશું; ચંડા પ્રચંડા નામથી, તિમ ગુણથી પ્રતીત રે લો અહો તિમ0. પ્રેમ ઘણો બિહુ ઉપર, તેને પણ બહુ પ્રેમ રે લો અહો તેહને ; પિણ બિહુ સોકિ કલહ કરે, સોકિધર્મ એ નેમ રે લો અહો સોકિ. ૧૮ યત દૂહોઃ સોકિ વેધ અતિ આકરા, જેહવા તીખા તીર; ભાલા ફૂલ તણી પરે, "પરિ-પરિ દાખે પીર. ૧૫ ૧૭ ૧. ઉત્તમ, શ્રેષ્ઠ. ૨. શહેર બહારની જગ્યા. ૩. સાવકી. ૪. નિયમ. ૫. જુદી-જુદી રીતે. ૬. પીડ–દુઃખ, દર્દ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy