SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિમ્ બોલે બિરૂદ અનેક, લોક જોવા બહુ આવીયો જી; શ્રીફળને વળી પાન, વરરાજા કર ભાવીયો જી. ૯/૯ વીંઝે ચામર પાસ, છત્ર ધર્યું શિર ઉપરે જી; નોબતી ગડગડે છંદી, ચોટે ચાલે ઈણિપરે જી. ૯/૧૦ સ્ત્રીના જાતિ સ્વભાવની કુટિલતાનું આબેહૂબ અને વિસ્તૃત વર્ણન વાચકના અંતરમાં પ્રબળ સ્ત્રી-નિર્વેદ પ્રગટાવી શકે તેમ છે. આંખે સમજાવે અન્યને રે, કરે વળી અન્યસુ વાત, અન્ય હૃદયમાં ધારતી રે, કાંઈ નારી કુટિલ કુજાત રે; જો હોઈ પોતાનો ભ્રાત રે, વલી જો હોઈ નિજનો તાત રે, તેહને પણિ વંચવા જાત રે, એહવા ગુણ જગત વિખ્યાત રે. ૧૧/૮ સહજ સલુણે સાંભળો મેરે લાલ. કોઈની ન હોઈ એ કદા રે, મૂકી નિજ પતિ રાય, રાણી રાંક સાથે રમે રંગમ્યું, તસ જાણે જીવિત પ્રાય રે; નદીની પરે નીચી જાય રે, સાપણી પરે કુટીલ સદાય રે, રાખસણી પરે ખાવા ધાય રે, જીહાં મન માન્યું તિહાં જાય રે. ૧૧/૯ સહજ ખિણઈક રોવઈ ખિણ હસે રે, ખિણ દેખાવઈ રાગ, ખિણમાં વેરાગિણી હુઈ રહે, ખિણમાં કહે મીઠી વાગ રે; ખિણ ફૂટ વચનનો લાગ રે, ખિણ રુસે તૂસે અથાગ રે, ખિણમાં કરે નિજ ઘર તાગ રે, ખિણ દીઈ નિજ પતિ દાગ રે. ૧૧/૧૦ સહજ0 નિજ પતિ પરદેસે જતા રે, પર મોહઈ સુખ દેહ, મુખિ કહે “તુમ વિણ કિમ રહું? રે, આ સુનુ ઢઢેર છે ગેરે; તુમસ્ય મુઝ અતિ હે સનેહરે, ઘડી વરસ સમી મુઝ એહ રે, હવે થાસ્ય કહો કરૂં તેહરે, હવે દુઃખના વરસસે મેહ રે. ૧૧/૧૧ સહજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy