SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 108 રાજ્ય ભલાવી પૂત્રને રે, આવું છું તુમ્હે પાય સંયમ0; સંયમ લેશ્યું’ ઈમ કહી રે, નરપતિ નિજ ઘરી જાય સંયમ૦. સામગ્રી અભિષેકની રે, કરી વીઓ નિજ ઠામ સંયમ૦; રતનચૂડ રાજા થયો રે, સામંત પ્રણમે પાય સંયમ૦. શીખામણ દોય પૂત્રને રે, દીધી અનેક પ્રકાર સંયમ0; પરમ ઉચ્છવ–મોચ્છવ કરી રે, જિન મંદીરમાં સાર સંયમ૦. પૂજા વિરચાવી કરી રે, સયણને દેઈ સતકાર સંયમ૦; મણિપ્રભ મુનિ પાસે જઈ રે, કહે ‘આપો વ્રત ભાર’ સંયમ૦. દીક્ષા દીધી મુનિવરે રે, શ્રુતસાયર લહ્યા પાર સંયમ૦; તપ તપતા અતિ આકરા રે, અભિગ્રહ અનેક પ્રકાર સંયમ૦. વિદ્યાધરમુનિ અનુક્રમે રે, લબ્ધિતણા ભંડાર સંયમ૦; બિહુ મુનિ રાજરિષિ હવે રે, કરતા ઉગ્ર વિહાર સંયમ૦. સુમતિ-ગુપતિ ઉપયોગીયા રે, સાધુક્રીયાસુ વિશેષ સંયમ૦; શુદ્ધ આહારનો ખપ કરે રે, પરીસહ સહેતા અશેષ સંયમ૦. અનુક્રમે અપૂર્વકરણથી રે, શુક્લધ્યાન બલ જોય સંયમ૦; ક્ષપકશ્રેણી માંહે ચઢે રે, મોહતણો ક્ષય હોય સંયમ૦. ક્ષીણમોહી કરે ક્ષય હવે રે, ઘાતિ ત્રણ સમકાલ સંયમ0; કેવલજ્ઞાન સૂરજતણો રે, થયો પરકાશ વિશાલ સંયમ૦. લોકાલોક પ્રકાશતા રે, રૂપી-અરૂપી સ્વભાવ રે સંયમ૦; સૂક્ષ્મ-બાદર ને વલી રે, જાણે સ્વભાવ-વિભાવ સંયમ૦. શૈલેશીકરણૅ કરી રે, સકલ કર્મ-મલ જાય સંયમ૦; સાદી અનંત સુખીયા થયા રે, અજ-અજરામર થાય સંયમ૦. Jain Education International For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy