________________
મદન-ધનદેવરાસ
109
ઓગણીશે ઢાલે કરી રે, સંપૂરણ થયો રાસ સંયમ0; મુનિ(૭) પાંડવ(૫) ગજ(૮) ચંદ્રમા (૧) રે, વરસ તે શ્રાવણ માસ સંયમ. ૨૨ પંચમી ઉજ્વલપક્ષની રે, સૂર્યવાર સુપ્રસિદ્ધ સંયમ0; રાજનગરમાંહી રહ્યા રે, એહ મનોરથ સિદ્ધ સંયમ0. તપગચ્છ ગયણ દિનેસરે, વિજય દેવસૂરિરાય સંયમ0; વિનયવંત તસ પાટવી રે, વિજય સિંહસૂરિ થાય સંયમ0. પંડિતરત્ન શિરોમણિ રે, કીધો કિરીયાઉદ્ધાર સંયમ0; શીષ તાસ સત્યવિજયજી રે, શુભ કિરીયા-આચાર સંયમ.. તાસ કપુરવિજય કવીરે, ખીમાવિજય તસ શીષ સંયમ0; ખીમાગુણે કરી સોહઈ રે, નહિં જસ રાગ-રીષ સંયમ.. પંડીત શિર ચૂડામણિ રે, લક્ષણ લક્ષિત અંગ સંયમ0; શ્રી જિનવિજય સોભાગીયા રે, તેમના શિષ સુચંગ સંયમ.. તસ આસન સોહાગરે, જાણે જૈન સિદ્ધાંત સંયમ0; શ્રી ગુરુ ઉત્તમવિજયજી રે, વૈરાગી એકાંત સંયમ.. તસ પદ પદ્ધ ભ્રમર સમો રે, પાવિજય વર નામ સંયમ0; ગુરૂકીરપાથી કીધલો રે, એહ રાસ અભિરામ સંયમ.. પંચમ સુમતિ જિPસરે, તેહના ચરિત્ર મઝાર સંયમ0; વલી શ્રી જયાનંદચરિત્રમા રે, ભાખ્યો એક અધિકાર સંયમ.. શ્રી સીમંધર સ્વામી તથા રે, તિમ વલી ભાભા પાસ સંયમ0; સાનિધે સંપૂરણ થયો રે, મદનને ધનદેવનો રાસ સંયમ0. જે ભણસે ગુણસ્ય વલી રે, વાંચસે પુણ્ય વિશાલ સંયમ0; તે સુખ સઘલા અનુભવી રે, લહસ્ય મંગલ માલ સંયમ..
૧. શોભાવનાર. ૨. કૃપાથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org