SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 104 પદ્ઘવિજયજી કૃત ૨૦ દેખો. ૨૧ દેખો. ૨૨ દેખો દાહ દેઈ હવે તેને રે, દોય પૂત્રસ્યું રાય; રોતો ન રહે કોઈથી રે, ન કરે કાંઈ વ્યવસાય. રાજ-કાજ સવી ઠંડીયો રે, રહે યોગીશ્વર રીતિ; મંત્રી પ્રમુખ મલી રાયને રે, ઈમ સમઝાવે નીતિ. તુચ્છ સરીખા ધીર પુરુષને રે, ન ઘટે કરવો શોક; રાજ્ય સીદાઈ તુમ્હતણું રે, દુઃખીઓ હોઈ લોક. ઉતપતિ-લય યૂત સર્વ છે રે, થીર નહીં જગમાં કાંય;' સમઝાવ્યો સમઝે નહીં રે, અધિક ધરે દુઃખ રાય. રાણી સાંભરે ખીણ ખીણે રે, દુઃખ ઘરે તાસ વિજોગ; સાતા કહીંઈ નવિ લહેરે, કઠીન કરમના ભોગ. શ્રી ગુરુ ઉત્તમવિજયની રે, સાહાયે એ કહી ઢાલ; સત્તરમી હવે પુણ્યથી રે, દુઃખ થાઈ વિસરાલ. ૨૩ દેખો. ૨૪ દેખો ૨૫ દેખો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy