SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 102 દૂહા - વિદ્યાધર ચક્રી વડો, મહેન્દ્રસિંહ અભિધાન; બહુ વિદ્યાધર પય નમે, તેહ મહેન્દ્ર સમાન. દસો દિશ જસ-કીરતિ ઘણી, કરતો સબલો ન્યાય; બંધુને પણી પરિહરે, જો જાણે અન્યાય. ન્યાયવંતને બંધુ પરે, જાણે તેહ નરીંદ; પર-રામાથી પરમુહો, ગુણ-ગણ કેરો વૃંદ. રાણી રયણમાલા ભણી, પાણી પદ્મ સમાન; ખાણી સોહગ ગુણતણી, વાણી કોકિલ માન. રાયહાણી કંદર્પની, પહિચાણી મુખચંદ; રીસાણી દોષાવલી, જાણી લોયણ અરવિંદ. સુખ ભોગવતા દંપતી, દોઇ પુત્ર થયા તાસ; રતનચૂડ- મણિચૂડ તિમ, કરે કલા અભ્યાસ. સાધી વિદ્યા બિહુ જણે, પામ્યા જોવન વેષ; પરણાવ્યા બિહું પુત્રને, રતનચૂડ સુવિશેષ. યોગ્ય જાણીને ખગપતિ, રતનચૂડને તામ; પદવી દીઇં જુવરાજની, રાજ્યભારના કામ. ઢાલ : ૧૭, જગતગુરુ હીરજી રે – એ દેશી. ઇણી અવસર હવે એકદા રે, અશુભ કરમને જોગ; પૂર્વ નિકાચિત ઉદયથી રે, રાણીને થયો રોગ. દેખો ગતિ કર્મની રે, કર્મે સુખ દુઃખ હોઇ–આંકણી. ૧. પરાંગમુખ. ૨. રાજધાની. Jain Education International For Personal & Private Use Only પદ્મવિજયજી કૃત ૧ ૩ ૪ ૫ ૬ ૭ ८ U www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy