SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ રાસ 101 તિહાં નયર વરનામથી હું વારી લાલ, રથનેઉરચક્રવાલ રે હું વારી લાલ; રતિ ભવને જિહાં ધૂપના હું વારી લાલ, ધુમ્ર તે મેઘની માલ રે હું વારી લાલ. ૨૧ ધનદેવ) રયણ મણિ પંક્તિતણી હું વારી લાલ, પ્રભા તે ઇન્દ્રચાપ રે હું વારી લાલ; ગગને વિદ્યાધર મણિતણા હું વારી લાલ, કિરણ તે વિજલી વ્યાપ રે હું વારી લાલ. ૨૨ ધનદેવ સોલમી ઢાલ સોહામણી હું વારી લાલ, શ્રી ગુરુ ઉત્તમ શીષરે હું વારી લાલ; પાવિજય કહે “પુણ્યથી હું વારી લાલ, હોવઈ જગમાં જગીસ રે” હું વારી લાલ. ૨૩ ધનદેવ ૧. ઈન્દ્રધનુષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy