________________
100
પદ્ઘવિજયજી કૃત
૧૪ મન
“અહો! અહો! એ કહો થયું?” હું વારી લાલ, પૂછે પરિજન રાય રે હું વારી લાલ; પરિજન કહે “સુણો નરપતિ! હું વારી લાલ, જિમ શોભા કમલાય રે હું વારી લાલ. ૧૦ મદન કમલ એકેકું સહું લીધું હું વારી લાલ, તવ એ નીપનું એમ’ રે હું વારી લાલ; સુણી રાજા મન ચિંતવે હું વારી લાલ, “અહો! એ સરોવર જેમ રે હું વારી લાલ. ૧૧ મદન રાજ રીદ્ધિ વિણ નર તથા હું વારી લાલ, નવિ શોભે કોઈ કાલ રે હું વારી લાલ; રીદ્ધિ અશાશ્વતી જાણીઇ હું વારી લાલ, સુપન ને જિમ ઈન્દ્રજાલ રે હું વારી લાલ. ૧૨ મદન, રમણિક જિમ કિંપાકના હું વારી લાલ, ફલ કઠુઆ પરિણામ રે” હું વારી લાલ; ઇત્યાદિક ચિંતા પરો હું વારી લાલ, ચાલ્યો આગલી જામ રે હું વારી લાલ. ૧૩ મદન તવ દીઠા ઉદ્યાનમાં હું વારી લાલ, સૂરિ જિનેશ્વર નામ રે હું વારી લાલ; ધર્મકથા કહેતા થકા હું વારી લાલ, કીધો તાસ પ્રણામ રે હું વારી લાલ. દેશના સાંભલી હર્ષમ્યું હું વારી લાલ, સૂતને સ્પી રાજ્ય રે હું વારી લાલ; સંયમ લીઈ સૂરિ કને હું વારી લાલ, આપ થયા રીષીરાજ રે હું વારી લાલ. ૧૫ મદન, તીવ્ર તપસ્યા આદરી હું વારી લાલ, પાલે શુદ્ધ આચાર રે હું વારી લાલ; ગગનગામિની ઉપની હું વારી લાલ, લબ્ધિ બીજી પણ સાર રે હું વારી લાલ. ૧૬ મદન અવધનાણ વલી ઉપનું હું વારી લાલ, જાણે જગત સ્વભાવ રે હું વારી લાલ; વિચરે પૃથવી પાવન કરે હું વારી લાલ, લબ્ધિતણે પરભાવ રે હું વારી લાલ. ૧૭ મદન ધનદેવ જીવ હવઈ ઉપનો હું વારી લાલ, તે સૂણો અધિકાર રે હું વારી લાલ; નગ વૈતાઢ્ય સોહે ઘણું હું વારી લાલ, જોયણ પચાસ વિસ્તાર રે હું વારી લાલ. ૧૮ ધનદેવ જોયણ પચ્ચિસ ઉંચો વલી હું વારી લાલ, ગગનચ્છું કરતો વાત રે હું વારી લાલ; નિર્ઝર કણ શિતલ ઘણાં હું વારી લાલ, ફરસી પવન આયાત રે હું વારી લાલ. ૧૯ ધનદેવ, તિણે સુર-કિન્નર-ચક્ષના હું વારી લાલ, સુખીયા મીણ ઉદ્યાનરે હું વારી લાલ; “રયણી ઇ ઓષધી દીપતી હું વારી લાલ, દીપે દીપ સમાન રે હું વારી લાલ. ૨૦ ધનદેવ,
૧. યુગલો. ૨. રાત્રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org