________________
મદન-ધનદેવરાસ
ધર્મલાભ” દીધો મુનિવરે જ્ઞાને કરી છે, જાણી તાસ ચરિત્ર રે; ધર્મદેશના દીઈ પ્રતિબોધવા જી, “સાંભલો પ્રાણી! કર્મ વિચિત્ર રે. ૧૦ ઈસી જીવિત તટિની-પૂર સમુ કહ્યું જી, નટ પેટક સમ એ કુટુંબ પરિવાર રે; શરદના અભ્ર સમી લખ્યમી કહી જી, ધર્મમાં જે મુઝે ગમાર રે. ૧૧ ધણી આપદ કાલે શરણ ન કો હુઈ જી, સ્વારથ તત્પર એ પરિવાર રે; સડન-પડન-વિધ્વંસી એ તનુ જી, લલના ફૂડ-કપટની આગાર રે. ૧૨ ઈણી ઈણી પરે વિદનભર્યા સંસારમાં જી, જીવને સુખ નહીં લવલેશ રે; વિષયનું સુખ અણુ સમ તે માનતો જી, તે લલના “આયર છે સુવિશેષ રે. ૧૩ ઇણી, લલના તો આપદની છે પ્રીય સખી જી, સાપીણી વાઘણી રાખસણીને તોલે રે; સ્વર્ગની ભોંગલ નરકની દીપિકા જી, રાચે કુણ પંડિત જેહ અમોલ રે. ૧૪ ઈણી કાર્ય-અકાર્ય ન ગણે પ્રાણીઓ જી, વિવિધ પ્રકારના કરતો પાપ રે; તેહથી એહ સંસારમાંહી ભમે છે, ખમતો તે ચહુ ગતિના દુઃખ આપ રે. ૧૫ ઈણી તે કારણે તુચ્છે ધર્મ સમાચરો જી, વિષયથી વિરમી મહાનુભાવ! રે; સર્વવિરતિ સ્ત્રી અંગીકરો જી, ધર્મ-કાર્યમાં આણી ભાવ રે. ૧૬ ઇણી. નિગ્રહ કીજે સર્વ કષાયનો જી, ઇંદ્રીય જે છે ચપલ તુરંગ રે; દુર્દમ દમીઇ તપથી તેહને જી, ગુરુકુલ વાસે વસીઈ રંગ રે. ૧૭ ઇણી, ઉપસર્ગને વલી સહીઈ પરિસહા જી, તો ભવસાયર તરીઈ ભવ્ય રે; જનમ-જરા કલ્લોલે ન બુડીઈ જી, નીરમલ હોઈ શુદ્ધાતમદ્રવ્ય રે. ૧૮ ધણી સકલ સંસારિક દુઃખને પામતા જી, અકલ-અબાધિત લહેં નિરવાણ રે; નિરäધી શાશ્વત સુખને અનુભવે જી, વિલસે વર કેવલ દંસણ નાણ રે. ૧૯ ઇણી
૧. ટોળુ૨. આધીન. ૩. આગળીયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org