SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 95 શ્રીમતી ભાખે રે “ભય મન નાણજ્યો રે, કરું એહનો હવે હું પ્રતિકાર, જ્યો-જ્યો માહરો એ ચમત્કાર.” | ૨૧ ડી ને ઘૂંટડે એક રે તે જલ પી ગઈ રે, જીમ નવી ધરતીઈ જલ દેખાય, એક બિંદુ નવી તિણે ઠાય. ૨૨ સ્ત્રી ને બિંદુ તે નારી રે શ્રીમતીને પાએ પડે રે, “શકતિ જીતી તે ઈણ વાર, તું વિદ્યા ગુણનો ભંડાર. ૨૩ સ્ત્રી ને તુઝને આરાધું રે સ્વામીનીને પરે રે, ત્રિયે પ્રીત પરસ્પર જોડી, કામ કરે ઘરના મન કોડી. ૨૪ સ્ત્રી ને શુદ્ર વિદ્યારે ત્રિચ્ચે બરાબરી રે, પ્રીતિ ઘણી નિત વધતી જાય, સરીખે શીલે સહુ સમવાય. | ૨૫ ડી ને દોય સમ ત્રીજી રે સ્વેચ્છાચારણી રે, અવગુણી સંગે અવગુણ થાય, ગુણ સઘલા તસ નાસી જાય. ૨૬ સ્ત્રી ને યત: अंबस्स य निम्बस्सओ, दोण्ह वि समागयाइं मूलाई। संसग्गीए विणट्ठो, अम्बो निम्बत्तणं पत्तो ધનદેવ ચિતે રે મનમાં ઘણી પરે રે, “જો એ બે સમ ત્રીજી થાય, તો હું શરણ કરું કહા જાય?. ૨૭ સડી ને રાખ્યસી સરખી રે ત્રિચ્છેને છાંડીને રે, કરું હવે આત્યમ કેરું હિત, જિમ નવી હોય મુઝ એવી ભીત.” ૨૮ રડી ને ધન ધનદેવે રે જિણે ઈમ ચિંતવ્યું રે, તે કહ્યું ચઉદમી ઢાલ મઝાર, પદ્મવિજય હવે જય-જયકાર. ૨૯ ડી ને II૧II ૧. જો-જો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy