SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 94 પદ્મવિજયજી કૃત ‘એ સ્યો અચંભો રે આવ્યો કીંહા થકી રે?, શૂક ટલીઓ કિમ ધરીઇ સંદેહ?, મલપતો આવ્યો એનીજ ગેહ.’ ૧૦ ડી ને ઇમ વીચારી રે બિહું ઉભી થઇ રે, જાણે હીયડે હર્ષ ન માય, કરે મંગલ ઉપચાર બનાય. ગૌરવ કરતી રે વિનય દેખાવતી રે, ચીત્રશાલીમાં લાવી તામ, સિંહાસન માંડ્યું ત્રિંણ ઠામ. ધનદેવ બેઠો રે સાથે શ્રીમતી રે, કુશલ ખેમની પુંછે વાત, ધનદેવ કહે ‘મુઝ છે સુખ-સાત.’ મોહટી ભાખે રે નાન્હીને ‘સુંણો રે, જલથી પખાલો પીઉના પાય,’ લઘુ પણ શીઘ્ર થઈ જલ લાય. ભક્તિથી નાની રે પાય પખાલતી રે, ત્રાંબા કુંડીમાંહે તેહ, તે જલ મોહટી ગ્રહી સસનેહ. મંત્ર મંત્રી રે તીમ આચ્છોટીઓ રે, પૃથવી ઉપર બલથી તામ, મંત્રનો મહીમા અચિત્ત્વ છે આમ. વધવા લાગું રે પાણી વેલખ્યું રે, ભય પામ્યો ધનદેવ અત્યંત, શ્રીમતી સાહમું જોવે તંત. શ્રીમતી ભાખે રે મત બીહજે મને રે, પાણી વધતુ ચાલ્યું જાય, અનુક્રમે ઘુંટી પગ બોલાય. વધતું વધતું રે નાસ્યાઇ અડ્યું રે, ધનદેવ મનમાં અતિ ખેદાય, ‘કિમ થાસ્યું ? જલ વધતું જાય.’ Jain Education International ૧૧ ડી ને For Personal & Private Use Only ૧૨ સ્કી ને ૧૩ ડી ને ૧૪ ડી ને૦ ૧૫ ડી ને ૧૬ ડી ને ઢીંચણે આવ્યું રે સાથલો બુડતી રે, કટી-તટ ને વલી નાભી પ્રમાણ, ઉદર હૃદય ને કંઠને માન. ૧૭ ડી ને ૧૮ ડી ને૦ ૧૯ ડી ને ૨૦ ડી ને www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy