SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનવાસ દૂહાર ધનદેવ નારી વયણથી, બોલે ઈણી પરે બોલ; સ્વસૂર તણું ઘરિ જે રહે, જાણું તેહ નીટોલ. પણિ છમકા ભાજીતણા, નવી વિસરીયા મુઝ; હૈયામાં ખટકે ઘણું, જીં ભાખું છું તુઝ?. તે સાંભલી શ્રીમતી કહે, “છમકાની કહો વાત'; તવ તે ધૂરથી સવી કહે, છમકાનો અવદાત. ઢાલઃ ૧૪, રુડી ને રઢીયાલી રે, વાહા! તારી વાંસલી રે- એ દેશી. રૂડી ને રઢીયાલી રે સુગુણા શ્રીમતી રે, હસીને બોલી તવ તેણી વાર, એહનો સ્યો ગુણવો ચિત્ત ભાર?. ૪ રૂડી ને મુઝને દેખાવો રે તે તુચ્છ ભાર્યા રે, શકતિ હું જોઉં કેહવી તાસ, મુઝને જોવા અતિ પીપાસ. ૫ સ્ત્રી ને શંકા મુકી રે ચાલો નિજ ઘરે રે, તુહને બાધા નહી લગાર, મુઝ સરીખી પાસે થકા નારી.” ૬ સ્ત્રી ને, તેહ સુણિને ધીરજ ધારતો રે, દ્રવ્ય કરી સહુ ભેલો તામ, સઘલો લઈ પોતાની વામ. ૭ સ્ત્રી ને સયણને પૂછી રે ધનદેવ ચાલીયો રે, સાગર ઉતરી પામ્યો પાર, પોહતો હસંતીનયરી મઝાર. ૮ સ્ત્રી ને બહુ દાન દેતો રે દીન અનાથને રે, ગંધહસ્તિ પરિ પહોતો દ્વારિ, વિસ્મય પામી તવ બીંદુ નારિ. ૯ ડી ને ૧. નિર્લજ્જ. ૨. શરૂઆતથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy