SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવરાસ 91 ભાઈ ભોજાઈ ઈકમના જયવંતાજી, શ્રીમતી ઉપરે રાગ ગુણવંતાજી; અલ્પ થયો તિહાં અનુક્રમે જયવંતાજી, વીઈ બોલે વાગ ગુણવંતાજી. ૧૧ થત: સ્ત્રી પીહર નર સાસરે, સંજમીઆ સહવાસ; એતા હોય અલખામણાં, જો મંડે થીરવાસ. શ્રીમતી નિજ ભરતારણ્યું જયવંતાજી, જાવાને પરિણામ ગુણવંતાજી; મન ચિંતે ભરતારનો જયવંતાજી, કહેવો રહેવા ઠામ ગુણવંતાજી. કેહવી દોય નારી અછે જયવંતાજી, જોઉં તાસ સ્વરૂપ ગુણવંતાજી; ઉતકંઠિત ચિત્ત તેહપું જયવંતાજી, કહે પતિને કરી ચૂપ ગુણવંતાજી. ૧૩ જનકનું ઘર નિજ સ્વામીજી! જયવંતાજી, નવિ દેખાડો કેમ? ગુણવંતાજી; સાસરે રહેવું નારીને જયવંતાજી, જનક ગૃહે નર નેમ ગુણવંતાજી. ૧૪ જસ-કીરતિ પામે ઘણી જયવંતાજી, અન્યથા હોય અપમાન ગુણવંતાજી; તવ બોલ્યો ધનદેવ તે જયવંતાજી, “અવસરે મેલમ્યું તાન” ગુણવંતાજી. ૧૫ ધીરજવંતી શ્રીમતી જયવંતાજી, મૌન કરી રહી તામ ગુણવંતાજી વલી કાલાંતરે એકદા જયવંતાજી, શ્રીમતી કહે “સુણો સ્વામી ગુણવંતાજી. ૧૮ ત્રિણ જાતિના પુરુષ છે જયવંતાજી, જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતાજી; ત્રીજા મધ્યમ જાણીઈ જયવંતાજી, પ્રથમ સ્વસૂર ગુણે ખ્યાત ગુણવંતાજી ૧૭ નિજ ગુણ ખ્યાત ઉત્તમ કહ્યા જયવંતાજી, મધ્યમ બાપ ગુણેણ ગુણવંતાજી; તીરે તુમ્હને રહેતા ઈહાં જયવંતાજી, સ્વસૂરતણે દ્રવ્યણ ગુણવંતાજી. ૧૮ ઉત્તમતા નવી એહમાં જયવંતાજી, વલી સુણો ત્રિણ પ્રકાર ગુણવંતાજી; બાપ ગુણે ઉત્તમ કહ્યા જયવંતાજી, મધ્યમ માત પ્રકાર ગુણવંતાજી. ૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy