SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ક્રૂષ્ણ રમતા રમતા એકદા, દવરક દીઠો પાય; વિસ્મય પામી ત્રોડીઓ, તવ તીહાં અચરીજ થાય. મૂલરૂપે ધનદેવ તે, દેખી હરખ ન માય; વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિ પાય. ‘સ્વામી! એ અદભૂત કીસ્યું?, કહો મુઝને અવદાત’; તે કહે ‘જિમ દેખો તુમે, તિમ જ અછે એ વાત. હિવણા અધીક મ પૂછસ્યો,' સાંભલી એહ વિચાર; હરખે જઇ નીજ તાતને, ભાખ્યો તેહ પ્રકાર. ઢાલ : ૧૩, આવો જમાઈ પ્રાણા જયવંતાજી – એ દેશી. શ્રીપુંજ શેઠ હવે હરખસ્યું જયવંતાજી, જોઈ જમાઇ રૂપ ગુણવંતાજી; અતિ હરખત સહુ કુટુંબ તે જયવંતાજી, સાંભલી તેહ સ્વરૂપ ગુણવંતાજી. અતિ આદર સનમાનથી જયવંતાજી, રહેવાને આવાસ ગુણવંતાજી; આપ્યો સ્વર્ગ વિમાન સ્યો જયવંતાજી, બહુ ધન પૂરિત ગ્રાસ ગુણવંતાજી. પદ્મવિજયજી કૃત તિહાં ધનદેવ સુખે રહે જયવંતાજી, નવ પરણિત લેઇ નાર ગુણવંતાજી; સ્વેચ્છાઇ અતિ સ્નેહથી જયવંતાજી, ભોગવે ભોગ શ્રીકાર ગુણવંતાજી. જાણ્યે પૂણ્ય ઉદય થકી જયવંતાજી, પામ્યો ફીરી અવતાર ગુણવંતાજી; કરે વ્યવસાય ઘણા તિહાં જયવંતાજી, સકલ કલા ભંડાર ગુણવંતાજી. લાભ ઘણો તેહમાં થયો જયવંતાજી, દ્રવ્યપાત્ર હુઓ તામ ગુણવંતાજી; કાલ કેતોહીક નીગમે જયવંતાજી, રહેતા તીણ હી જ ઠામ ગુણવંતાજી. ઇન્દ્રજાલ સુપના સમો જયવંતાજી, એહ અનિત્ય સંસાર ગુણવંતાજી; આઉ ખર્ચે તીણે કારણે જયવંતાજી, શેઠ ગયા જમદ્વાર ગુણવંતાજી. Jain Education International For Personal & Private Use Only ૨ ૫ ८ ૯ ૧૦ www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy