SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મદન-ધનદેવ રાસ 89 ૧૦ જૂઓ. ૧૧ જૂઓ. ૧૨ જૂઓ. ૧૩ જૂઓ. ૧૪ જૂઓ. ધનદેવ કીહા છે દાખવો?”, તવ બોલી તે સુણો નારી રે; દેશાંતર વ્યાપાર ગયો, આવચ્ચે તે દિન દસ-બાર રે.' કહે સારથવાહ નારી પ્રતે, “શ્રીપુંજે દીયો અલંકાર રે; ધનદેવ જમાઈને કારણે, શ્રીમતી તસ ઝૂરે નાર રે. તે કારણ તેડ્યા છે તીંહા,” તવ બોલી તે બીહું નારી રે, એ વાત તો તેણું કહેતા હતા, ઉછુકતા ચિત્ત બહુ ધારી રે. પણિ કાર્ય વસે દેશાંતરે, જાવું પડ્યું તતકાલ રે; જાતા તિણે ઘણી પરે ભાખીયું, ધરી હર્ષને થઈ ઉજમાલ રે. “રત્નપુરથી આવાં જો કોઈ, આપજો તસ એ શ્કરાજ રે; મુઝ નારી નવોઢા રમણને, વલી પ્રેમ ઉપાવણ કાજ રે.” લેજ્યો વલી સૂસરો મોકલે, ઈમ કહી આપ્યુ તલ હાથિ રે; શૂક સહિત તે રૂડુ પાંજર, લીધી અલંકૃતિની તે આથિ રે. હવે સાગરદત્ત તે નયરમાં, કરી ક્રય-વિક્રય વ્યવહાર રે; ચઢીઓ ઘરિ જાવા પ્રવાહણે, ક્રમે સાગર પામ્યો પાર રે. ઉતરી હવે નયરમાં સંચર્યો, પોહતો તે શ્રીપુંજ-ગેહ રે; કહ્યો સર્વ વૃત્તાંત તે શેઠને, જે નારીઈ ભાખ્યો તેહરે. આ શુક-પંજર તિણે આપીઓ, નારીને રમવા હેત રે; તે લેઈને અતિમોદણ્યું, નીજ પૂત્રીને દીઈ સંકેત રે. ભરતાર-પ્રસાદ એ માનતી, સૂકસ્યુ રમતી સુરસાલ રે; પુણ્યઉદય થાસ્ય હવે, એ કહી પઘવિજયે બારમી ઢાલ રે. ૧૫ જૂઓ. ૧૬ જૂઓ. ૧૭ જૂઓ ૧૮ જૂઓ. ૧૯ જૂઓ. ૧. પૂંજી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005520
Book TitleMadan Dhandev Charitra
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy