________________
(૬) વર્ધમાન સંપુટ ઃ હે જિનનાયક ! તારી કૃપાથી પુણ્યયશ વિગેરે વધે છે માટે વર્ધમાન યુગલ સંપુટ અમો ધારણ કરીએ છીએ.
(૭) મીન યુગલ : તારા વડે વધ્ધ (જિતવાયોગ્ય) એવાં કામદેવનાં નિશાની રૂપે કરાયેલ પોતાનાં અપરાધને મુધા (ફોગટ) નાશ કરવા માટે મીનયુગલ તારી આગળ સેવા કરે છે. નિરોગી અંગોને પ્રગટીકરણ કરવા સાથે શ્રાવકો દ્વારા કરાય છે.
(૮) દર્પણ : દુષ્કરતપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર દ્વારા જેનાં આત્મામાં નિર્મળ કેવલજ્ઞાન પ્રગટ થયું છે તેવા જિનેશ્વરનાં જ્ઞાનને મેળવવા તથા સિદ્ધશિલાને મેળવવા વિદ્વાનો વડે દર્પણ આલેખાય છે. (બધાં પદાર્થો જ્ઞાનમાં સંક્રમિત થાય છે.)
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માના જિનેન્દ્રભક્તિ મહોત્સવમાં વિવિધ પ્રકારનાં પૂજન યોજાય છે. તેમાં પ્રતિષ્ઠા - અંજનશલાકા આદિ મહોત્સવમાં શાંતિસ્નાત્રનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં શાંતિસ્નાત્ર પહેલાં નવગ્રહ પૂજન અને અષ્ટમંગલ પૂજનની વિધિ થાય છે. શાંતિસ્નાત્રની વિધિની પ્રતમાં અષ્ટમંગલના પ્રતીક વિશેની માહિતી સંસ્કૃતમાં છે. અત્રે એ શ્લોક અને તેનો અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. આ માહિતી દ્વારા અષ્ટમંગલના પ્રતીકોનો વિશિષ્ટ કોટિનો પરિચય પ્રાપ્ત થાય છે.
નીચેના શ્લોકો બોલી સ્વસ્તિક આદિ આઠે મંગલોને કુસુમાંજલિથી વધાવવા. ૨. સ્વસ્તિક
स्वस्ति भूगगननागविष्टपे-धूदितं जिनवरोदयेक्षणात् । स्वस्तिकं तदनुमानतो जिन-स्याग्रतो बुधजनैर्विलिख्यते ॥१॥
(સ્વાતા, પ્રમુની મા )
૪૬
જ્ઞાનતીર્થની યાત્રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org